________________
માતાના દાક્ષિણ્યથી કલ્પિત માંસ ભક્ષણ - ૧૭૭ ઉપાસ્યું, પરંપરાવાળું પાપકર્મ ઉપાજ્ય! પરંપરાવાળુ એટલે? એ, કે જેના ઉદયમાં પણ પા૫ સૂઝે.
પાપની ભભ ધારા ચલાવે એનું નામ સાનુબંધ પાપ કહેવાય.
તેવાં પાપકર્મ ક્યાંથી આવે છે? ખરી રીતે પાપનાં કાર્યો હોય છતાં પણ તેમાં વાંધો નહીં” એમ કરવાથી આવે. ગુરુની કૃપાથી ઘણી મહેનતે જ્ઞાન મળ્યું હોય પણ એને ઉપગ નથી થતું ત્યારે એનુબંધ કર્મમાં ફસાય છે. આત્મસંરક્ષણ કેટલું બંધુ મેધું છે? લેટને પણ કડો મારતાં મનમાં એ ન આવ્યું, કે “ભલે લેટને, પણ કૂકડો ને? આવું કાપતાં મારા હાથ જ કેમ નથી કપાઈ જતા! હાથને પક્ષઘાત કેમ ન થઈ ગયો? હૃદય બંધ કેમ ન પડી ગયુ?” - સુરેન્દ્રદત્તને માતાનાં પા૫વચનની વર્ષા, દુરાગ્રહ, શરમાવી દેવું, વગેરે વાતાવરણે ઢીલો પાડી દીધે, દાક્ષિણ્યમાં તા, પાપમાં આંખ મિંચામણું કરાયું. પહેલાં દલીલ કરી હતી કે કુકડાને મરાય નહીં તેમ માંસભક્ષણ પણ કરાય નહી! પણ માતાએ બચાવ કર્યો કે “આ ક્યાં કૂકડે છે, કે માંસ છે?' આ બચાવ સ્વીકારી લીધું અને પછી હિંસા અને માંસભક્ષણ અને સાક્ષત ર્યા તેવું થયું. આ પ્રસંગ આપણને ઘણું ઘણું શીખવે છે.
કેટલીક પ્રવૃત્તિઓને સામાન્ય દેખાવ ભલે ગમે તેમ હે, પણ મન જે નિષ્ફર બની ગયું હોય, તે ત્યાં આ પ્રસંગને જોતાં દેખાય કે તેમાં આત્મા ચીકણું કર્મ બાંધે.
“ભાઈ, વેપારમાં અનીતિ ન કરવી, આ ઉપદેશ ચાલતો હોય ત્યાં સટેડિયે કહેશે, “અમારે સટ્ટાને ધંધે બહુ જ સારે કે અનીતિ જ નહીં, અમારે તે સેદ થયે તે મુજબ જ ચૂકવવાનું ! આ બીજા બધા વેપાર કરતાં સારો કે નહી?” દેખાવમાં આમ સારો લાગતું હોય, પણ મનની નિકુરતા જોઈએ તે સટ્ટાને ધંધે ભયંકર પાપથી ભરેલો લાગે. ત્યાં મન કેવું છે? એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org