________________
ચશેાધર મહાત્માની વિશેષતાઓ એક કુપ્રસ’ગ દીર્ઘકાળના સુસંસ્કરણને ધક્કો લગાડે, સમિતિ-ગુપ્તિ :
મહાત્મા ચશે ધરમુનિ ઇરિયાસમિતિ આદિ પાંચ સમિતિને ધારણ કરનારા છે; . અર્થાત ગમનાગમનમાં જીવરક્ષાથે ચોક્કસ ખ્યાલવાળા છે; ખેલવામાં પણ અસત્ય, પાપાપદેશ, કશતા વગેરે ન થઈ જાય, ને ઉઘાડે માઢે ન એલાઈ જાય, તેના ઉપયોગવાળા છે; ભિક્ષાચર્યાં અને આહારવિધિમાં નિર્દોષતાના પાકા લક્ષણવાળા છે. વસ્તુ લેવા-મૂકવામાં તેમજ મળમૂત્રાદિના વિસર્જનમાં પણ જીવરક્ષાદિન પૂરો ખ્યાલ રાખનારા છે. એજ રીતે આ મહાત્મા મન-વચન-કાયા, ત્રણની ગુપ્તિથી ગુસ છે. એટલે અસદ્ વિચાર-વાણી-વર્તાવને અટકાવી સદ્ વિચાર, વાણી અને વર્તાવ પ્રવર્તાવનારા છે.
.
ઉપદેશ પછી, આચાર પહેલા ઃ
જીવન જોવા જેવુ' છે. પેાતાના જ જીવનની પવિત્રતાની પરવા ન હોય એ બીજાના રોય ઉપકાર કરી શકે! બીજાને વારનારા કેવી રીતે બની શકે ? જૈનમુનિ-જીવનની બલિહારી છે. એનાં દઈને પણ પાપી જીવ ધણી બને છે. સેા ઉપદેશ અને એક આચાર. અલકે આચાર વિનાના ઉપદેશ કેટલીયવાર એળે જાય છે.
સર પડવા ન દી ઃ
વિષયરૂપી કૂવામાં
ચોાધર મહાત્મા ઇન્દ્રિયોને ગેપવનારા છે, એટલે અને વિષયાના કૂવામાં પડવા દેતા નથી, વિષયોથી એને બચાવી લેનારા છે. મહાન્ આંતરતૃપ્તિ કેળવી લીધાથી આ બને છે. આત્મા એટલેા બધા ધરાયેલા કે હવે વિષયામાં કાંઈ જોવાસાંભળવા-ચાખવા સૂંઘવા કે સ્પર્શવાનું છે જ નહિ. જેમ, આકર્ડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org