________________
સૌમ્યતા
પાએ હાલતું નથી! કેમ? સમ્યકત્વને રંગ અને પરમાત્મા પર અથાગ પ્રીતિ-ભકિતએ મન એટલું બધું ઠંડગાર, સૌમ્ય અને સ્વસ્થ બનાવી દીધું છે કે કેઈ બેટા અભખરા નથી.
મનની ઉગ્રતા, ઉન્માદ અને ઉછાંછળી વૃત્તિ દબાઈ ગઈ તે જગતનું કાંઈ સાંભળવા જેવાના ઉભરા-ઉછાળા નહિ જાગે. એમાં જેવા સાંભળવા જેવું છે શું ?” એમ જ લાગશે. પછી ઈન્દ્રિય બિચારી કરે શું ? ઇન્દ્રિયે તે બહુ ડાહી છે પેલું મન તોફાની છે. અરે! મન પણ શું કરે? આત્મા પેતે ઉછખલ ઉકળતે છે, તે બિચારા મન અને ઇન્દ્રિયને જેમ દોડાવે તેમ એ ડે. ઈન્દ્રિયે ગાડીના ડબા જેવી છે, ને મન એન્જિન છે. એને ડ્રાઈવર આત્મા છે, તે ખેંચી જાય તેમ ધમધમ કરતાં ડે. માટે પહેલો આત્માને ઠડે કરે, સૌચ બનાવે. સંસાર તે કચરાપેટ્ટી છે, એમાં સારું શું જવાનું હતું? આત્મા સૌમ્ય અને, મન સૌમ્ય બને, પછી ઇન્દ્રિયની ખણુજ મરતાં વાર નહિ.
ઉગ્રતા, રાગાદિના ઉન્માદ, અને ઉતાવળ-ઉછાંછળાપણું ટાળી સૌમ્યતા કેળવાય એ એક મહાન ગુણ છે, અનેક બીવ ગુણેની ખાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org