________________
૧૭૪
શ્રી સમરાદિત્ય ॰ ચશેાધરમુનિ ચરિત્ર
દીકરા પર વહાલ આવે તા છાતી સરસા દામે કે નહિ? પણ પ્રેમથી; ને શાક્યના હાથમાં ગયા તે દામે તા ખરી, પણ કેવી રીતે? પરિણામ જોવાનાં છે. જીવને મારવેા તે પાપ છે એમ શા માટે કહેવાય છે? કહેા, મારવામાં આપણા ચિત્તનાં પરિણામ ખરાબ થાય છે તેથી. તેા અહી” તલવાર ફૂંકડા પર ચલાવી એમાં પરિણામ બગડચાં, હૃદય કટાર થઈ ગયું, માટે પાપ
"
હવે કડા કપાયા, એનાથી દેવતાનુ પૂજન થયુંઃ ને સિદ્ધકમ નામના રસાઈયાને માતાએ કહ્યું કે આ માંસ લઈ જા અને જલ્દી એને રાંધી દે, જેથી દેવતાની પ્રસાદીની રોષ તરીકે હું અને મારે પુત્ર એના આસ્વાદ લઈએ.’
પણ હજી સુરેન્દ્રદત્ત જાગ્રત છે એટલે કહે છે, હજી મા! માંસ ખાવાનુ` આણી છે? રહેવા દે માંસ ખાવાની વાત. તને ખબર છે કે માંસ ભક્ષણના દોષ કેટલા ? ?
માંસાહારના દોષ
માંસાહારમાં સારી રીતે ગુણ તરીકે કહેવાતા તપ અને નિયમ, દાન અને ધ્યાનની પ્રવૃત્તિ, તથા મત્ર સાધના અને ઔષધસેવન પણ નિષ્ફળ જાય છે.
ઝેર ખાવું સારું કે જે ક્ષણવારમાં પણ એક જ વાર મૃત્યુ આપે, કિન્તુ માંસ-ભક્ષણ તા મહા ખરાબ, કેમકે એ સસારમાં અનેક મરણેાની પરપરા આપે છે.
માંસાહાર કરવાથી માણસનુ પરભવનું આયુષ્ય ટ્રેકું થાય છે, દૌર્ભાગ્ય વધે છે, અને નરકમાં દુઃસહ દુઃખ ભેળવવાં પડે છે.
માંસના જાતે ભજનનુ તેા શુ' કહેવું પણ દવા રૂપે ચ માસને જે આપે છે, અને એમાં જે સમતિ પૂરે છે, એ પણ પેલા માંસભક્ષીના માળે લાગીને નરકમાં જાય છે, એમાં સંદેહ નથી.
શું માંસ એટલે? સારી ચીજ છે એ? ના, એ દુધલયુ”, બીભત્સ, ખાધેલા-ખારાકના મલિન અનેલા પદાથ માંથી ઉત્પન્ન
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org