________________
તત્ત્વને સામને એ ભયંકર પાપ
૧૭૫ થયેલું, અને સ્વયં અપવિત્ર છે, એવું પણ પાછું ખાવા જતાં નરકમાં પડવું પડે છે.
માટે બહેતર છે કે માંસને ત્યાગ જ કરી દે.
વળી હે માતા! તું કે માંસભક્ષણ ન કરીએ તો આટઆટલા દેથી બચી જવાય છે એટલું જ નહિ, પણ કેટલા બધા લાભ પણ થાય છે!
હે માતા! એક બાજુ માંસાહારી સર્વ તીર્થ જળમાં નાન કરી આવે, સર્વ પ્રકારનાં દાન કરે, સર્વ પ્રકારની દીક્ષાઓ લે, તો પણ તે બધું માંસાહારત્યાગના ધર્મની તેલ આવી શકતું નથી; એટલે બધે ગુણ માંસાહારત્યાગને છે.
હે મા ! જગતમાં જે મારા ઉપદ્રવો છે; ચેરને, ખરાબ સ્વપ્નને, અશુભ શુકનને,-એમ આગ, પિશાચ, ભૂત, કે ચહના ઉપદ્રવ, એ માંસાહારત્યાગીપણાને લીધે એક તણખલાને તેલ બની જાય છે.
હે માડી ! જીવને જગતમાં માંસત્યાગના બે સમર્થ ગુણેને લાભ મળે છે, એક વર્તમાન જીવન ઉપદ્રવ વિનાનું જીવી શકે છે, અને બીજો, મર્યા પછી સગતિ મળે છે.
માટે મા ! આટલું ક્ય, એ ઘણું કહ્યું, હવે માંસભક્ષણની વાત રહેવા દે.”
સુરેન્દ્રદત્તે પૂર્વે પણ ઘણું કહ્યું હતું અને અહીં પણ માતાને માંસભક્ષણનાં ભયંકર પરિણામ તથા માં સત્યાગના અભુત લાભ વર્ણવી બતાવ્યા. તમે કહેશે, પ્રત્યારે અમે તો માંસત્યાગી છીએ જ, તો અમને
માંસત્યાગના એ મહાલાભ કેમ નથી દેખાતા ? ઉ–પણ સાથે એ જો કે કેઈપણ કાર્ય થવામાં માત્ર એક જ કરણ કામ નથી લાગતુ, સાથે અનેક સહકારી કારણે જોઈએ છે. માંસત્યાગ,તે કર્યો, પરંતુ મહા હિંસામય મહાઆરંભ સમારંભમય ધધ ચાલુ રાખ્યા, જૂઠ ડફાણની છૂટ રાખી, ચેરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org