________________
તત્ત્વના સામના એ ભયકર પાપ
૧૭૩
પરિણામ જ નિયામક છે. તેથી નિશ્ચય ઉપયોગી થા, વ્યવહાર્ શી રીતે ?
ઉ-પરંતુ આ અધૂરી દિષ્ટ છે, એકાંગી ષ્ટિ છે. પૂર્ણ દૃષ્ટિ, સૂક્ષ્મ દૃષ્ટિ તા જ્યારે અંદર ઊતરી જોવામાં આવે ત્યારે અહી ગણાય. એ જોતાં દેખાય છે કે લેને ઠંડા મારવા-મરાવવાના વ્યવહાર ઉપર જ પરિણામ ક્લુષિત બને છે. પહેલાંય બુદ્ધિ લેટના પિડા કાપવાની નહિ, કિંતુ ફૂંકડા કાપવાની થઈ, ટૂકડા બનાવરાવ્યા, એના પર તલવાર ઝીકવાનું થયું, આ બધા વ્યવહાર સાથે જ મલિન પરિણામ કામ કરી રહ્યાં છે. આમાં વ્યવહારની નિરુપયેાગિતા કયાં થઈ? વ્યવહાર સચેષ્ટપણે કાય કરી રહ્યો છે. માટે જ,
અશુભ વ્યવહાર કથાં કાં પટકે છે -
માટે જ, વ્યવહારનું મહત્ત્વ જરાય ઓછુ. આંતા નહિ. ખા—ખા કરવાના બહુ વ્યવહારમાં આંતરપરિણામ પુદ્ગલાસક્તિનાં અન્યો રહે છે. ઉગ્ર શબ્દના વ્યવહારથી ક્યાય સતેજ રહે છે. દુનિયાનુ' સારુ' સારું' જોયા કરવાના વ્યવહારે અહિરત્મભાવ પેદષાયા કરે છે. સ્ત્રીઓ સાથે વાત, એનાં દન, વગેરે વ્યવહારમાં કામવાસના જાગ્રત રહે છે. માટે વાત આ છે કે અશુભ વ્યવહારથી જેટલા દૂર, એટલા આપણે સારા. વ્યવહાર જડસગતા અાધ રાખવા છે અને નિશ્ચયની વાતા કરવી છે, એ અજ્ઞાત છે, ઢોંગધતૂરા છે.
માતાના દુરાગ્રહભર્યા ખેાલ વાર વાર સાંભળવાના વ્યવહાર પર છેવટે વાત આટલે આવી કે સુરેન્દ્રદત્તે લેટના કડા પર તલવાર ચલાવી. જે હૃદયથી ફૂંકડા પર તલવાર ચાલી શકી તે હૃદયને કમળ માની લેતા નહીં. ગમે તેવા લેટના ટૂકડા, પણુ તલવાર કાં પડી રહી છે? ગળા પર! કાન પર! પેટ પર ! આકાર જીવતા છે ને? બસ, એ મુજબ હૈયામાં પ્રહારના ફટા પડે, ગળુ” કાપી રહ્યો છું” એમ હૃદય સમજે છે, એટલે ધેાર કસ ઉપાજે તેમાં નવાઈ નહી”. નાના છેકરાઓને આવા ચિત્ર ન ફંડાય, રમકડાં ન તાડાય એવા પાઠ ભણાવવા જોઈએ. માને
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org