________________
૧૭૨
શ્રી સમરાદિત્ય ૦ યશેઘરમુનિ ચરિત્ર ણામ પર જ આધાર રહ્યો ને? બાહ્ય કિયા પર કે વસ્તુ પર નહિ,” પરંતુ સાથે સમજી રાખે કે લોટને કૂકડો સામે નહોતો આવ્યો. ત્યારે કેમ એવા પરિણામ ન થયા? વળી લેટને પિડે કે કઈ કપડું કાપતાં એ પરિણામ નહિ, ને લેટને ટૂકડે કાપતી વખતે એ પરિણામ કેમ જાગે? શું એ નથી સૂચવતન કે લેટનો કકડે કાપવાની ક્રિયાએ હિંસાનાં પરિણામ જગાવવા-પોષવામાં મેટો ભાગ ભજવ્યો? સૂચવે છે. માટે બાહ્ય વ્યવહારને જરાય વજૂદ વિનાને ગણતા નહિ. અંતરમાં સારી ભાવના હોવા છતાં બહારથી વિચિત્ર શબ્દ બેલાઈ જાય તે સામા પર તે બેલને અનુસારે અસર થાય છે, તેવા પરિણામ જાગે છે. આમાં શું શબ્દવ્યવહાર કારણ ન બન્યા? અંતરમાં ભાવના સારી છે, છતાં શું વાણીને વ્યવહાર મુખ્ય થયે? કે આપણું અંતરની શુભેચ્છા? તે પૂછો,
મ-પણ સામાને અસર વાંકી થઈ એમાં એનાં તેવાં કષાય પરિણામ ન હેત તે શું અસર વાંકી થાત? માટે એનાં પરિણમ જ ખરું કારણ ગણાય ને?
ઉ૦–અહી આ પૂછતાં એ જેવું ભૂલી જવાય છે કે કષાય પરિણામ તે પહેલાં હતાં, તે આ બહુ સાંભળ્યા પહેલાં એવી ખરાબ અસર કેમ ન થઈ? બેલ સારા બેલાયા હેત તે શુ ખરાબ અસર થાત? ના, કેમકે દેખાય છે કે ખરાબ બેલની ખરાબ અસર દેખાયા પછી જે તરત માફી માગીને વાળી લેવાય છે, અને વધુ સારા બેલ કાઢવામાં આવે છે, તે અસર સારી થાય પણ છે; ને બેલ એ વ્યવહાર છે. ત્યારે વ્યવહાર આમ કેટલું જોરદાર કામ કરી રહ્યો છે !
લોટને પણ કુકડે મારવા-કરાવવાને વ્યવહાર કરી સુરેન્દ્રદત્ત અને માતા સગતિ ભારે કરી રહ્યાં છે.
ઉપલક દૃષ્ટિએ જોતાં એમ લાગશે કે
પ્ર-સ્કૂકડો સાચે જીવતે તે હતો નહિ, પણ આંતર પરિશુતિ કલુષિત હતી તેથી આત્મા ભારે થયે, માટે અંતરનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org