________________
તત્વનો સામને એ ભયંકર પાપ
૧૭૧ ઉદાર, પવિત્ર અને ઉચ્ચ ભાવનાશીલ હૃદય વિના જૈનપણના આચાર હૈિયે ક્યાંથી સ્પર્શવાના? વ્યવહાર નકામે નિશ્ચય નકામે એ અજ્ઞાન છે.
માતાએ દેવતાને ઉધન કર્યા પછી સુરેન્દ્રદત્તને સંકેત કર્યો, એટલે એણે તલવારથી ફક્કા પર ઘા કર્યો. કૂકડે ભલે લેટને છે, પરંતુ વ્યવહાર જવધાતને ચાલી રહ્યો છે, માટે માતા અને પુત્ર બંને અશુભ કર્મના થક ઉપાજી રહ્યા છે. વ્યવહાર શું નથી કરતે? કહે છે “વ્યવહાર નકામે છે, નિશ્ચય ઉપગી છે!”નદર્શનનું કેવું કારમું અજ્ઞાન ! સિદ્ધાન્તતત્વને કે સામને ! પ્રત્યક્ષ દુન્યવી ઘટનાઓને કે અપલા...! ત્યારે પૂછો,
પ્ર-પણુ એ તે અંતરમાં તેવી હિંસાની પરિણતિ ઊભી હેય તે જ પાપ બધાય ને?
ઉ૦-૫ણ આ પૂછતાં એટલો વિચાર ન કર્યો કે એવી પરિણતિ બાહા વ્યવહારના આધારે જન્મી રહી છે, પાષાઈ રહી છે, તે વધી રહી છે. માતાની આગળ પુત્રનું સ્વનકથન એ વ્યવહાર છે, એને પર માતાને જીવલેગ આપવાની પરિણતિ થઈ. આ વ્યવહારના આધારે નિશ્ચય જ . એણે પુત્રને કરેલ આદેશ, એ વ્યવહાર છે, બતાવેલો આગ્રહ એ ય વ્યવહાર છે, એને પર પુત્રને મૂકડો મારવાની પરિણતિ જાગી. એ પણ વ્યવહાર પર નિશ્ચય જાગ્યો. એમ, લેટને કૂકડે સામે ધરાયે, હાથમાં તલવાર લીધી, એ વ્યવહાર, એના પર “આને મારું' હવે માર: છું' એ પરિણતિ થઈ, પરિણતિ જાગવામાં વ્યવહાર આટલે બધે નિમિત્તભૂત બનવા છતાં ત્યાં વ્યવહાર નકામે છે” એમ કહેવું એ સરાસર અજ્ઞાન છે, દુરાગ્રહ છે, જિનેક્ત તને સામને છે.
ધ્યાન રાખજે, ફકડે લેટને છે અને તે કેપવા છતાં કર્મ, ખરેખર જીવતે જીવ મારવા પ્રમાણે, બંધાય છે! એટલે ઉપરથી એમ લાગશે કે “તે પછી મુખ્ય તે અંદરના આતમ પરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org