________________
૧૭૦
શ્રી સમરાદિત્ય . યશેધરમુનિ ચરિત્ર વડીલ ગણાઈ એ, તે અહીં સમાજ-જીવનમાં સારા વડીલપણું અદા કરવા એવું બધું નહિ જોઈએ? એના બદલે ઊલટી ગંગા વહેવડાવવાની? તો, પછી તે, કુદરતને કાનૂન સમજે છે ને? “વારા પછી વારે, મારા પછી તારે.'
જીવનને ધન્ય સમજવું જોઈએ કે અહીં સર્વ પ્રાણએમાં કેવી સુંદર વડીલગીરી, નમણું નેતાગીરી, અને ઉચ્ચ જીવનસરણ જીવવાને માટે મળે છે!
આનું લક્ષ રાખવાથી મનમાં વિશુદ્ધ અને ઉદાત્ત કલ્યાણ ભાવનાઓ ઊઠે છે, સ્વપરને કલ્યાણકારી ઊંચા કેડ જાગે છે, પિવિત્રતાને, પવિત્ર વર્તાને પ્રવાહ વહેતા થઈ જાય છે. એ થાય ત્યારે તનવપરિણતિ આવે, તત્વપરિણતિરૂપ તવશ્રદ્ધા આવ્યા વિના સચડ્મશનની સ્પર્શના ન થાય. તનવપરિણુતિ લાવવા પાયામાં મિત્રી, કરુણા, પરાર્થવૃત્તિ અને સહિષ્ણુતા જરૂરી છે.
માટે તત્ત્વપરિણતિના પાયામાં આ કેળવે – જી પર ઊભરાતી કરુણું, વિશ્વ પ્રત્યે મિત્રીભાવ-બંધુભાવ, પરગજુ વૃત્તિ પોપકાર, અને જાતે સહવામાં આનંદ
આ ચાર ગુણે આ ઉત્તમ ભૂમિ સજે છે, ભગવાન જિનેશ્વર દેવનાં તવ ચવાને એગ્ય પરિણતિ તૈયાર કરે છે, સચદર્શનના સ્વાદ અનુભવવાની આડે આવતા અનતાનુબંધી કયાને દાબે છે. એ કરુણ, એ બંધુભાવ, એ પરગજુપણું નહિ હોય તે સાધર્મિક પ્રત્યે સાચે બંધુભાવ, ને સિદાતા પ્રત્યે સક્રિય સહાનુભૂતિ, ધર્મબંધુઓ ઉપર ઊભરાતું વાત્સલ્ય અને ગુણાનુરાગ વગેરે ક્યાંથી આવવાના હતા? અને એ નહિ, તે જૈન અને જિનનાં તત્ત્વ વહાલાં ક્યાંથી લાગ્યાં ગણાશે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org