________________
૧૬૯
તવને સામને એ ભયંકર પાપ માતાનું દેવીને કથન –
માતા હવે દેવતાને ઉદ્દેશીને કહે છે, “હે ભગવતી કુળદેવતા! આ સર્વ જીવોને મારવાનું અટકવનારો કૂકડે છે, તે દીકરાના દુષ્ટ સ્વપ્નને નિરર્થક કરવા માટે તારી આગળ ધરવામાં આવ્યું છે, દીકરે એને મારે છે, માટે એના દેહનું કુશળ કરજે.”
જુઓ માતાનું દેવીને ઉ ધન! ટૂકડાને સર્વ ને મારવાનું અટકાવનારે કહે છે, એટલે? “આમ તો દેવી ! તારી આગળ અનેક જીવેનો ભેગ ધર જઈએ, પણ પ્રસ્તાવ પર આ ફડે ગર્યો માટે હવે એના ભેગથી પતાવવું પડે છે.” હલકું લેાહી હવાલદારનું. જીવને મારવાનું અટકાવનાર તો
કરે છે. તેથી દેવીને ગુનેગાર ગણવો હોય તે કરને ગણ જોઈએ પણ અહીં કૂકડાને ગયે છે ! માનવ એ પ્રાણ-ગણને વડેરે:
માનવીની શિરરી વિચિત્ર છે.
જગતના પ્રાણુ ગણુમાં માનવને ઊંચું સ્થાન મળ્યું છે - વિશિષ્ટ બુદ્ધિ, વિશિષ્ટ શક્તિ, વિશિષ્ટ આવડત, વિશિષ્ટ સામગ્રી, વિશિષ્ટ શરીરરચના! ઘણું ઘણું વિશિષ્ટ ! પશુ પખી વગેરે તો બિચારાં એ દષ્ટિએ એની આગળ ઘણુ ગરીબ, ઘણાં નીચાં છે. એમની વચમાં એક કુટુંબના વડેર જેવું સ્થાન માનવને મળેલું છે. એ સ્થાનને વેગ્ય વર્તાવ તે ઘણે ઉદાર જોઈએ, જાતના ભેગે નીચા ને નાનાને સગવડ આપવાને વર્તાવ જોઈએ, નબળાના ભેરુ બનવાને, નાથ બની સંરક્ષણને વર્તાવ જોઈએ, એને બદલે પોતાની સુખસગવડ ખાતર બીજાને કચરવાનું, દૂભવવાનું કે દબાવવાનું કરાય, નબળાને તણખલાને તાલે ગણવાનું થાય, ત્યાં માનવની માનવતા ચાં રહી? કુટુંબને કેમ સાચવે છે? એને સગવડ પહેલાં અને પછી જાતને, એમ જ ને? જાતે જરૂર પડશે અગવડ, કષ્ટ, શ્રમ વેઠી લઈને પણ બને ત્યાં સુધી કુટુંબને, બાલબચ્ચાં અને પત્નીને સુખસગવડ આપવા મથે છે ને? તે જ, માને છે કે, એક સારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org