________________
૧૬૮
શ્રી સમરાદિત્ય ૦ યશેરમુનિ ચરિત્ર સંસાર સર્જાય છે. યાધર મુનિને સુરેન્દ્રદત્તના પહેલા ભવમાં નિર્મળ વિરાગ્યભાવના વધી, નક્કી ચારિત્ર લેવું હતું, છતાં લેટને કૂકડે મારવા તૈયાર થઈ જાય છે, દિલના તેવા ઉદ્વેગ ત્યાં રહેતા નથી, આગળ વધુ બગડતું આવે છે, એનું પરિણામ સતત દુઃખદ પાપિષ્ઠ ભવનાં સર્જનમાં આવીને ઊભું રહે છે. તવને સામને ર્યા વિના આ ન બને, પછી ભલે તે સિદ્ધાન્ત તત્ત્વનો સામને છે, કે પદાર્થ તત્ત્વને છે, ચા આચાર તત્ત્વને સામને હે.
ઠેઠ માનવજીવન, ધર્મ સામગ્રી અને ધર્મક્યિા સુધી ચઢવા છતાં જીવ કેમ ભારે પછાડ ખાય છે? કેમ પાછા ભવમાં ભમતે થઈ જાય છે? કહે, આવા કેઈ તવના સામનાથી એમ બને છે. સુરેન્દ્રદત્તને એ પરિસ્થિતિનાં મંડાણ મંડાય છે.
એણે માતાની લોટને ફૂકડો મારવાની વાતમાં મંજૂરી આપી એટલે હવે પૂતળાં બનાવનારને માતાને આદેશ છૂટે છે, કાળને વિલંબ કર્યા વિના લેટ ફૂકડો બનાવી લાવે.”
રાજવી ઘરમાં વાર કેટલી? એમાં પાછે રાજાને પણ પૂજ્ય એવી રાજમાતાને હુકમ, એટલે તે તરત અમલ! માણસે બનાવી લાવ્યા અને ફૂકડે ને માતા આગળ એ ધરી દીધે.
ધનકુમારને યશોધર મુનિ કહે છે, “માતા તે કૂકડાને અને મને લઈને કુળદેવતાના પાસે ગઈ કૂકડો આગળ મૂક્યો, અને મને કહ્યું, “દીકરા! તલવાર કાઢ.” એટલે મેં જરા હસતાં તલવાર કહી.”
શાનું હસવાનું? જે આરોગ્ય જીવની દયાથી મળે છે, એ આ માતા જીવન ઘાતથી મળવાનું માને છે એનું! અથવા, લેટના કૂકડાને જીવ મનાવે છે એનું હસવાનું. પહેલાં પ્રકારનું હસવું તે હજી માતાની અજ્ઞાનદશા ઉપર હાઈ દેષરૂપ ન થાય, પરંતુ બીજા પ્રકારના હસવામાં પિતાને એ ભાવ છે કે “લેટને પકડો એ જીવ ન મનાય, એને હણવે એ જીવને ભેગ આ ન ગણાય, પણ આ ભાવ દુષ્ટ ભાવ છે, પાપી માન્યતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org