________________
તત્ત્વના સામના એ ભયંકર પાપ
૧૬૭
વ્યવહાર નહિ.” મહામહોપાધ્યાય ચોવિજયજી મહારાજ કહે છે,
નિશ્ચયદૃષ્ટિ હૃદય પરી જી, પાળે જે વ્યવહાર’
વ્યવહાર-માગ નુ` પાલન કરે, અને સાથે જ નિશ્ચય-માગ નું લક્ષ્ય રાખે એ જિનાજ્ઞાના આરાધક બની શકે. હવે જો એકાંત નિશ્ચયને પડે તેા એણે સિદ્ધાન્ત રૂપી તત્ત્વને સામને કર્યા કહેવાય.
.
પદાર્થ તવના સામના ~~
એમ શાસ્ત્ર જીવ, અજીવ, આશ્નવ, સવર વગેરે પદાર્થ તત્ત્વ તરીકે બતાવ્યાં, ત્યાં આર્ભ પરિગ્રહભર્યાં ઘરવાસમાં આશ્રવ સેવવા પડે છે, ને એ હેય છે, ત્યાજ્ય છે, અવ્ય છે; છતાં એમાં શાનું પાપ એ છેડી ચારિત્ર લેવાનું શું કામ? ઘરમાં રહીને ધમ ાં નથી થઈ શકતા?’ વગેરે પ્રલાપ કરવા એ પદાર્થ' તત્ત્વો સામના કર્યો કહેવાય.
6
આચાર તત્ત્વને સામના –
એમ, માર્ગાનુસારી જીવના આચાર ખાંશ કે ઉદ્ભુત વેશ ન પહેરવા, છાકટા પહેરવેશ ન કરવા, ત્યાં આજે જમાના બદલાયે, ત્યાં વેશ ઉદ્ભટ શાનેા કહેવાય ?' આવું માનવુ ચલાવવુ એ આચાર તત્ત્વતા સામના કર્યો ગણાય. એમ શાસ્ત્રે સાધુ-સાધ્વીને આચાર બાંધ્યા કે સાધુના સુકામમાં સાધ્વીએ અકાલચારી ન બનવું. પાચ પખી ખામણાં કે સૂત્રની ચાગવિધિ કરીને રવાના થવું; ત્યાં સાવી સાધુના સુકામમાં શાસ્ત્ર કહેલા કાળ સિવાય ફરચા કરે તે સાધુ એ ચલાવ્યે રાખે, એમ શ્રાવિકાઓનું વારવાર આગમન, ઊભા રહેવાનુ વગેરે ધરાસર નભાવ્યે રાખે, એને ઇન્કાર ન કરે, ઊલટુ' ‘એમાં શું,’ એમ માની લે, એ આચારતત્ત્વતા સામના કહેવાય.
તત્ત્વના સામના કરવામાં દિલ મહા સકિલ પરિણામવાળું બને છે, એમાંથી દી ને દુઃખદ દુર્ગતિએલો ધાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org