________________
તત્ત્વને સામને એ ભયંકર પાપ એકાન્ત નિશ્ચય એ તત્તવને સામને -
પ્ર૦-દેખીતા જરાક શ પાપમાં કેમ ઘોર અંકલેશ?
ઉ-કારણ એ જ કે જે આમાં હૈયાએ “પાપ ભારે” ન માન્યુ એ તત્ત્વની સામે માથું ઊંચક્ય કહેવાય. “લોટને કૂકડો મારવામાં તો કાંઈ ખરેખર જીવ મરતો નથી. માતાનું આટલું કહ્યું તે માનવું જ જોઈએ; એ કર્તવ્ય છે.” આ બુદ્ધિ એ તત્ત્વની સામે થવાની વાત છે.
હિંસા, જૂઠ, ચેરી છિનારી વગેરે પાપ કરતાં પણ તત્વને સામને કરવાના પાપમાં વધુ ઘોર અંકલેશ ચિત્તમાં વતે છે. માટે તે મરીચિને કોટાકોટી સાગરેપમોને સંસારકાળ ઊભો થયે ! નિશ્ચય-વ્યવહાર બંનેને મહત્ત્વ એ તવ –
બહુ સાવધાન રહેજો, ક્યાંય તાવને સામને કરવાના પાપમાં ન તણાઈ જવાય એ ખાસ ખ્યાલ રાખજે. શાઝે કહેલા સિદ્ધાન્ત, પદાર્થો, અને આચાર અનુષ્ઠાન, એ બધું ય તત્વ કહેવાય, એની સામે થઈને કંઈ પણ વિપરીત સ્થાપના કરતા નહિ. દાખલા તરીકે, સિદ્ધાન્ત તત્ત્વને સામને -
જુઓ કે શાસ્ત્ર અનેકાન્તને સિદ્ધાન્ત આપી કહ્યું કે નિશ્ચય અને વ્યવહાર બંનેનું પેત પેતાના સ્થાનમાં મહત્વ છે. મેક્ષમાગે વ્યવહાર ચૂકીને નિશ્ચય નહિ, ને નિશ્ચય ચૂકીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org