________________
લેટના કૂકડા મારવા કેમ ભર્યાંકર ?
૧૬૩
સ્થાપના જીવ છે, એના ય નાશ ન કરાય. કેમ કે એમાં ચ બુદ્ધિ તા એ જ થાય છે કે આ ડાકુડ કાપ્યુ., પગ કાપ્યા, પેટ કાઢ્યું.' આ તત્ત્વ ભુલાયુ' એ મેહતા ઘરના પ્રેમના પ્રતાપ
"
તા પછી એટલા લેટના ટૂંકડાને મારવામાં શું બગડી ગચુ'!’ એમ એ મૂઢ બની ગયા. લેપ્ટને પશુ શું? કહે ! તરવારના ઘા કેવી આકૃતિ પર ચલાવવાનો ? કડાની આકૃતિ પર! ઘણી મહેનતને અંતે આત્માને પવિત્ર બનાવ્યા છે, જ્ઞાનના દીવા પ્રગટ કરી રાખ્યા છે, પણ ઢીલાશથી હવે પ્રેમનુ’ મેહમાં પરાવત ન થઈ જાય! એટલે જ્ઞાનને દીવા બુઝાઈ જાય ! મેહને પરવશ બની જવાય ત્યારે સમજવુ કે હૃદયમાં મહા કરતા ઊઠી ! દુર્ગં`તિનાં મ`ડાણ મંડાયાં! આટલું સમજતા હતા કે, જીવ મરાય જ નહી, પણ હવે દિલ કહે છે, લેપ્ટને કૂકડા કર્યાં જીવતા છે? જીવતા નહીં તેા ભલે, પણ મારવાને કાને? ટૂકડા તરીકે સ્થપાયેલાને ને ? જીવનું નામ છે ને તેને મારવાના શબ્દ જોડવા તે જ બેહૂદુ છે! જીવનુ નામ હાય અને તેને મારવાના શબ્દ જોડવા. અમારે આય દેશવાસીને તે ઘટે જ નહીં-કેમકે હૃદયનાં પરિણામ એમાં એવા ક્રૂર થઈ જાય છે. કેમ? મારેસ' એ શબ્દ બઝાડચો !
સુરેન્દ્રદત્તે શું કર્યુ" ?
ત્રણ વસ્તુઓને આત્મઘરમાં પેસવા દીધી, (૧) માતા પુર મેપ્ડ, (ર) જ્ઞાનના નાશ, (૩) હૃદયની નિષ્ઠુરતા, આ પણ ચારે? જ્યારે પેાતે સર્વ મેહ, સર્વ હિસા, સર્વ કંડારતા સૂકી દઈ ચારિત્ર લેવા ઝ ંખે છે. એને અએ, કે ચિત્તમાં કષાયના સક્લેશ ખૂબ વધી ગયા. આથી પાપ ભયંકર બન્યું ને તેણે લચકર ભવા રચા !
6
અહીંયાં એ પેાતે જ યશોધર મહાત્મા એક સરળ વાત કહે છે! કદાચ કોઈને પ્રશ્ન થાય કે તમે આટલા જ્ઞાની હતા ને કહેતા હતા કે હિંસાન થાય, છતાં કેમ ભાન ભૂલી ગયા ?’ તેના ઉત્તર કહે છે, ઘણુ' ચ જ્ઞાન પાસે હાય, પણ આ—
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org