________________
૧૬૨
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તે એની એ પ્રકૃતિ એ સામાને ઉદ્ધતાઈ આદિ કરવા માટે નબળી કડીનું કામ કરે છે.
આ જગતમાં જીવન જીવવું એ કેટલું કપરું છે? ક્યાંય આપણુ શરમ, દક્ષિણ્ય, લોભ, માન વગેરે કેઈ જે સામા માટે એક નબળી કડી રૂપ બન્યા, તે આપણું આવી બન્યું ! સામાએ ફસાવ્યા સમજે. અલબત્ત ગુણના ઉપર મસ્ત રહેનારને તે એના પરિણામે દુઃખ પણ આવે છે તે વિસાતમાં નથી લાગતું. એને એ દુઃખ ન ગણતાં શુદ્ધ બનવાની અનિ-કટી મળ્યાના અહેભાગ્ય સમજે છે ! પણ દષની નબળી કડી તે હટાવ્યે જ છૂટકે છે; નહિતર પાપમાં ફસાય છે, અને ભવ ભારે
ધનકુમારને યશોધર મુનિ કહે છે, “હવે હું અહી માતાના નેહથી મેહિત મતિવાળે બની ગયે અને મારું જ્ઞાનનું તેજ નષ્ટ થઈ ગયું. એટલે તો પાપકમી એવા મેં માતાને કહ્યું, “મા! જેવી તારી આજ્ઞા.' અત્યાર સુધી માતાની આગળ ઘણું જ્ઞાન મેં દાખવ્યું હતું, પરંતુ કુદરતને ન્યાય કે છે કે જેમ દૂર સુધી જઈ શકનારી આંખ પિતાને જ જોઈ શકતી નથી, એમ ઘણું પણ જ્ઞાન, પિતાનું કાર્ય સંભાળવાનું આવ્યું ત્યારે, બહુ સમર્થ ન બન્યું.' ગુણ દેષરૂપ
અહી વસ્તુતત્વ જુએ કે કેટલાક ગુણને અતિરેક થવાથી દેષરૂપ બની જાય છે. માતા પરને પ્રેમ એ માતૃભક્ત તરીકે ગુણ હતા, પણ હવે એ મેહરૂપી દષના ઘરને બની ગયે! ત્યારે તે અગ્ય માગણું મંજૂર કરી ને? આ પ્રેમ આંધળે કહેવાય, દોષરૂપ-મેહરૂપ ગણાય.
ગુણરૂપ પ્રેમ અને મેહરૂપ પ્રેમમાં આ તફાવત છે કે મેહ તે તત્વ ભુલાવી નાખે છે.
અહીં સુરેન્દ્રદત્તે એ તત્ત્વ ન જોયું કે “જીવની આકૃતિ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org