________________
સુરેન્દ્રદત્તની આત્મઘાત માટે તૈયારી
૧૫૩ જમાલીને પ્રભુ મહાવીર દેવ જેવા ગુરુ મળ્યા, કેટલે બધે શ્રેષ્ઠ સંગ ! પણ એણે દુરાગ્રહમાં એ બગાડી મૂક્યો! જેનાથી પામર જને પણ તરી ગયા, મહાપાપી અર્જુન માલી ને ચંડકેશિયા જેવા પિતાના આત્માને ઉદ્ધાર કરી ગયા, ત્યાં આ જમલી ભૂલે પડી હૈયાના ભાવ બગાડી નાખે છે. ગુરુ છે તે શું થઈ ગયું? મને આમ લાગે છે. આ તે સિદ્ધાન્તની વાત છે, એમાં ગુરુની શરમ શાની રખાય ? સિદ્ધાત પ્રત્યક્ષ સાચો હું જોઈ રહ્યો છું. ગુર જુદું કહે છે, તે પત્યુ, ગુરુ ખેટા, હું સાચે'-આવા કેઈ લેચા એણે મનમાં વાગ્યા હશે દુરાગ્રહમાં તણાઈ ગયે!
એ ભાન ન રાખ્યું કે– “ગુરુ તે મહાજ્ઞાની છે, તારા કરતાં કંઈ ગણું જાણે છે! એમની આગળ તું તે અબુઝ છે, અભણ છે. સિદ્ધાન્તની તને શી ગમ?”
અનેકાન્તદર્શનમાં તે સિદ્ધાન્ત તારવતાં અનેક બાજુ એને વિચાર કરે પડે.
એક જ દૃષ્ટિથી જોવાનું ન ચાલે. જમાલિએ દુરાગ્રહમાં તારક સંગને મારક બનાવી
મૂક્યો!
ઉત્તમ ગુરુને પામીને ગુરુની જ આશાતના, મિથ્યાત્વની દસ્તી, અને ગુરુને સામને કર્યો! ત્યારે અનર્થ કેવા સણ? ભયંકર ! મહાભયંકર! દુરાગ્રહ એ મહાભૂડી ચીજ છે. શેતાનનું દિલ એટલે? –
દુરાગ્રહમાં ચઢેલી માતા સુરેન્દ્રદત્તને શાસ્ત્ર સમજાવી રહી છે કે “ખરું કામ તે ભાઈ! અનેક જલચર-સ્થલચર પશુઓને ભેગ આપવાનું હતું, પણ ખેર! હવે પ્રસંગ પર જેને અવાજ સંભળાય તેને કે તેના સમાનને ભેગ આપી દે. તે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org