________________
સહિષ્ણુતા અને સહનવૃત્તિ
૧૪૫ હેય, એ પછી યેગ્યતા ક્યાંથી સાચવી શકે? અગ્રતાથી શી રીતે બચી શકે?
અસહિષ્ણુતા, સુખશીલતા ને સગવડપ્રિયતા એ અગ્યતાનાં સગાં છે.
ગ્યતા કેળવવી હોય તે એને હટાવે. એ માટે સહિષ્ણુ બને, સહન કરવાને રસ રાખે, એને અભ્યાસ પાડે.
યેગ્યતા લાવવા માટે પૂર્વે કહ્યા તેના અને આના તથા બીજા ગુણેના અભ્યાસ જરૂરી છે. મયણુ અને સુરેન્દ્રદત્ત –
સમરાદિત્ય કેવળી ભગવાનને જીવ રાજા ગુણસેનના પહેલા ભવથી યોગ્યતા વિસાવતો આવ્યો છે, તેથી અહીં ચેથા ધનકુમારના ભવમાં સ્થળે સ્થળે યોગ્યતા દાખવી શકે છે. ચશેધર મુનિ પણ એની મેગ્યતા જોઈ પિતાનું ચરિત્ર કહી રહ્યા છે. એમાં પણ પિતાના પહેલા ભવમાં પતે રાજા સુરેન્દ્રદત્ત, એ જીવનભર માતાની આમન્યા પાળવાની વ્યતા અખંડ જાળવી રાખનાર બને છે. તેથી હવે જયારે માતા દલીલ પડતી મૂકી સીધી આજ્ઞા કરે છે કે “અપમંગળ દૂર કરવા દેવતાને જીવને ભેગ આપવાનું મારું વચન માની લે,” ત્યારે સુરેન્દ્રદત્તને મૂઝવણ થાય છે કે “અરે! માતાની આજ્ઞા કેમ લેપી શકુ? અને અહિંસાનું વત પણ કેમ ભાંગી શક? એક બાજુ વાઘ, બીજી બાજુ નદી, જે ન્યાય થયો.”
અહિંસાનું વ્રત પાળવાની પૂરી તમન્ના છે, અને આજીવન ભેગ આપવાને એને પૂરે આગ્રહ કરે છે, છતાં એને તિરસ્કાર કરવા હૃદય તૈયાર નથી. ત્યારે અહીં એક પ્રશ્ન થાય, - પ્રવે-તે પછી ઊંચા ગુણે વળી મયણાસુંદરીએ બાપને કેમ તિરસ્કાર કર્યો? કે આની માફક મનોમંથન ન ક્યું?
ઉ૦-અહી પહેલાં તે તિરસ્કાર ને ભ્રમ કાઢી નાખવા જે છે. મયણાએ બાપને તિરસ્કાર નથી કર્યો; મક્કમપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org