________________
સહિષણુતા અને સહનવૃત્તિ
૧૪૩ શકીએ? દિલ ઉદાર રાખી બંને વસ્તુઓ માન્ય કરવી જોઈએ કે એક તો મારી જેમ બીજાઓ પણ પોતાને રુચતું બેલવાચાલવા અધિકારી છે; અને બીજુ એ, કે જગતના છો કાંઈ વિતરાગ કે મહર્ષિ નથી, કે જેથી એમની પાસેથી બધું શ્રેષ્ઠ જ બેલવા-ચાલવાની ગણતરી રાખી શકે. જો બિચારા કર્મપીડિત છે, તે ખેડું બેલે-ચાલે, મને પ્રતિકૂળતા આપે, એ કુદરતી બનાવે છે, કારણસિદ્ધ ઘટના છે; માટે મારે પ્રતિકૂળતાથી ગભરાવાનું નહિ, પ્રતિકૂળતા સહર્ષ સહવા ૪ મુદ્દા -
(૧) આપણે એવા ઉત્કૃષ્ટ પુણ્યવાળા નથી; (૨) એવા ગુણેના ભંડાર નથી; (૩) જો આપણી સામે ફાવતું વતે એમાં એ અધિકારી છે; અને (૪) અધિકારી ન પણ માનું તે ચ એ બિચારા કર્મ પીડિત છે, માટે કર્મ–પ્રેર્યા અજુગતું આચરે, એ સહજ છે, આ ચાર મુદ્દા બરાબર દયાનમાં રાખવાથી આપણા પર વરસતી પ્રતિકૂળતા, કષ્ટ, ત્રાસ, આપત્તિ સારી રીતે પ્રસન્નતાપૂર્વક સહન કરવાનું બળ મળે, મન થાય, અને અમલમાં મૂકવાને અભ્યાસ કરાય. ત્યારે યેગ્યતા વિકસવા માંડે.
આ બે જીવનમંત્ર બનાવે –
(૧) સહન કરતાં શીખે, સામને કરવાનું મૂકે; (૨) સહન કરવાનું પસંદ કરે, સુખશીલિયા અને સગવડલાલચુ બનવાનું પડતું મૂકે.
સહન કર્યું જવાની બલિહારી ઓર છે. જુઓ, દુનિયાના મેટા માણસે સહન કરી કરીને આગળ વધ્યા છે, અને ઈજજત પામે છે. અરે! ઘરમાં સ્ત્રી પણ શાંતિથી સહી લેવાવાળી, સહન કરવાવાળી હોય તે દેવની જેમ પૂજાય છે. પૂજાવાનું તે ઠીક, પણ પિતે કઈ પણ સંજોગોમાં સુખશાતિને અનુભવ કરી શકે છે.
અસહિષ્ણુ અને સગવડલાલચને ડગલે ને પગલે દુઃખ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org