________________
૧૪૨
શ્રી સમરાદિત્ય ૦ ધરમુનિ ચરિત્ર આ નથી તો દુઃખથી હારી જવાય છે. ત્રાહિ ત્રાહિ પિકારવું પડે છે ! ક્યાં ભાગું, એમ થાય છે! આપત્તિ કે પ્રતિફળતા લેશ પણ ખમાતી નથી, ખપતી નથી, અને તેથી એની આગાહી દેખાય ત્યાં અમેગ્યતાનું આચરણ થવા માંડે છે.
પ્રતિકૂળતા કેમ સહાતી નથી?
કેમ જાણે એટલો બધે પુણ્યને ભંડાર લઈને આવ્યા છીએ અને એટલા બધા મહાન ઔદાર્ય-પ૫કારાદિ ગુણે–ભર્યા છીએ કે બસ, જાતને એકાંત સર્વે અનુકૂળતાએના જ અધિકારી હોવાનું માની લઈએ છીએ! એટલે લેશ પણ પ્રતિકૂળતા ગેરવાજબી લાગે છે ! શાના ઉપર આ ભ્રમણ? શાની વગર અધિકાર અધિકાર માની લેવાની ઘેલછા? સે રૂપિયાની મૂડીવાળે અભણ માણસ પણ સમજી મૂકે છે કે હું કાંઈ મેટી અનુકૂળતાએાને અધિકારી નથી, કેટલી ય પ્રતિકૂળતા મારે વેઠી જ લેવી રહી, તે અલ્પ પુણ્યની મૂડીવાળા આપણે અને પાછા ભણેલા શું આટલું ન સમજી મૂકીએ કે “આપણે કાંઈ બધી અનુકુળતાઓના અધિકારી નથી, કેટલી ય પ્રતિકૂળતાએ સહર્ષ વેઠવી જ રહી?” આજે કેણ પુણ્યના ભેટા ભંડારવાળું છે? મેટા કરોડપતિ પણ નથી. એને ય એની પત્ની, પુત્ર કે મેનેજર યા સરકારી અમલદાર એને પડ્યો બેલ ઉઠાવે એટલું પુણ્ય નથી. એ સ્થિતિમાં “મારૂ કેમ ન માને? કેમ મારી સામે બેલ કાઢે? કે કેમ ખાનગી કાંઈ કરે?' એ ઘમંડ શાના ઉપર અધિકારની ભ્રમણ શા સારુ?
શું સામાને અધિકાર નથી? આપણે જ છે?
આપણુ પર પ્રતિકૂળતા આવવામાં એક વખત સામાની ભૂલ પણ હોય, તે ય આકુળવ્યાકુળ થઈ અધિકાર બજાવવાની ભ્રમણમાં દેડવા જેવું નથી, કેમકે ભલે આપણે પુણ્યશાળી કેઈએ કે ગુણિયલ હાઈએ, છતાં જેમ આપણે અમુક રીતે માનવા-વર્તવા આપણું જતને અધિકારી સમજીએ છીએ, એમ સામા પિતાની જાત માટે અધિકારીપણું માને તેથી પિતાને રુચતા વર્તાવ કરે, ત્યાં ન્યાયની દૃષ્ટિએ વધ કેમ ઉઠાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org