________________
મહાત્મા યશેરમહર્ષિ
મનગમતામાં હોંશ, ધગશ, કે મહાન આશાઓ નહિ, તેમ અણુગમતામાં ઉદ્વેગ, શેક, યા નિરાશા નહિ.
૩ પ્રકારની અસૌમ્યતા (૧) એક અસૌમ્યતા એવા પ્રકારની છે કે એમાં દેખીતી સ્વસ્થતા જેવું ભાસે, પણ હેય અસ્વસ્થતા. એ છે હઠાગ્રહ, દુરાગ્રહ. એ પિતાની અસત્ તત્વની પકડમાં સ્થિર રાખે છે. લાગે છે સ્થિરતા જેવું -મને જે લાગે છે તે બરાબર છે, હું જે માનું છું તે બરાબર છે, પણ હેમિથ્યાત્વની પકડ એ હઠાગ્રહની પકડ કહેવાય. જ્યાં આ હઠાગ્રહ છે ત્યાં સૌમ્યતા નથી. પછી દેખીતી સૌમ્યતા પણ રાફડા નીચે છુપાયેલા સર્પ જેવી છે, રાખેડા નીચે છુપાયેલા અગ્નિસમાન છે. (૨) મિથ્યાત્વની સભ્યતા સંપ જેવી સૌમ્યતા છે. આંગળી લગાડે કે ડંખ મારે. હંસીલી સૌમ્યતા એ પણ અસૌમ્યતા છે. આને ઉન્માદ કહી શકાય. અગર ત્યાં ગંભીરતા નથી માટે ઉછાંછળાપણું કહી શકાય. (૩) ત્રીજી ઉછાછળાંપણની અસૌમ્યતામાં હૃદયની ગંભીરતા, ધીરતા કે પરિણુત દશા નહિ! ઉછાંછળે એટલે ઉપલકીયે વિચાર કરે, ટુંકે વિચાર કરે, મિનિટ પણ છેલ્યા વિના તરત ઉછળી પડવાની વાત! અસભ્યને વિચારણામાં ઉકળાટ, ઉન્માદ ને ઉછાંછણાપારું લહેરાવા માંડે છે. સૌમ્યતા માટે આ ત્રણેને દાબવા પડે. પ્રસંગ કાંક બજે, જે કે સાંભળે, ત્યાં તરત તેલ નહિ બાંધવાને. સૌમ્યતા જાળવીએ તો અહીં પીરતાથી વિચાર થાય.
ઉતાવળે અભિપ્રાય બાંધી દેવામાં, ઉતાવળથી લાગણું ઉછળવા દેવામાં, અને ઝટપટ બેલી નાખવામાં, ઉછાંછળાપણું થાય છે. ઉછાંછળાપણામાં માણસ પાર વિનાના નુકશાન કરી નાખે છે. વગર વિચાર્યું ધધ-સેદ લગાવી દીધે, સવાયું હું વેતરી લીધું. આમાં, બસ, જરાક આગળ જાય કે પસ્તાય! પછી બીજો કઈ રસ્તે જ નથી રહેતા. પાંચ મિનિટની ભૂલની પાછળ પાંચ માસ નહિ, પણ પાંચ-પાંચ વર્ષ સુધી હૈયું બાળ્યા કરશે! હૃદયની ગંભીરતા-વિશાળતા-નિપુણતા નહતી, એટલે શું કરે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org