________________
સભ્યતા
ઉકળાટ, ઉન્માદ ને ઉછાંછળાપણું તે વિચારસરણીને ઉકરડે બનાવનાર છે! એ ત્રણેને ટાળીએ તે સંગીન સૌમ્યતા આવે, અને વિચારસરણી બગીચા જેવી બને! બગીચો એટલે આરામ ! તે આત્માને અનહદ આરામ આપે! બસ, આ ધ રાખવાને, આ ગુણેને જીવનમાં બેઠવવાના ને પ્રવૃત્તિઓ-પ્રવૃત્તિએ એને ઉપયોગ કરવાને! વિચારણામાં દેખાયું કે પોલીસીથી વર્તીએ તે સારૂં!” આ માયાને ઉકળાટ છે. સામે હજુ બે વાગ્યે બે છે, ને જવાબ આપી દઉ” એમ થયું, ત્યાં ઉછાંછળાપણું છે. સૌભ્યતા કેળવી હોય. તે અહીં ખમવાની, થોભવાની જરૂર છે. ખોટા હિસાબ પડતા મૂકવા જોઈએ. મનને થશે કે-એમ ઠંડક રાખીએ તે આમાં મેટું જ બંધ થઈ જાય, ને કહેવાનું રહી જાય !” બસ એ કહેવાનું રહી જાય છે જે વિચારણ આવે છે તે ઉછાંછળાપણું છે.
કહેવાનું રહી જાય તે મોટું નુકશાન નથી, પણ અનવસરનું કહી નાખવામાં નુકશાન અપરંપાર થશે!
બાજી ખલાસ! શેઠ ને નેકર, સાસુ ને વહ, આ૫ને દીકરે, બહુ બલવાની ઉતાવળ ન કરે તે દેવના સંબંધો બાંધે; ને જે બલવાને ઉતાવળિયા બની જાય છે તે દેવને બદલે દાનવ જેવા લાગે છે. આજે કઈ બાપ-દીકરાના, સાસુ-વહુના, ગુરુ-શિષ્યના, પતિ-પત્નીના સંબંધમાં આ બધું વતતું હોય છે. એટલે બાજી ખલાસ! સ્વભાવમાં સૌમ્યતા, સ્વસ્થતા હોય તે આ ન બને. ઘણું કાર્યો મન બગડયાં ૫છો બગડે છે! માટે ગ્રેવીસે કલાકના જગી પુરુષાર્થથી મન ન બગડવા દઈએ. મનમાં તે શાબિત જાળવવાની અને સાથે બાહ્ય સૌમ્યતા જાળવીયે. આ બે કેળવવા માટે આપણે સાત્વિક, ગંભીર ને ધીર બનવાનું.
ધર્મની સાધનાને સ્વાદ પણ ધીર બની સોમ, શીતળ, અને કરેલા દિલમાં ધર્મ પરિણમે ત્યારે આવે છે. વિહળતામાં આ ન બને. | મન સૌમ્ય બન્યું હોય પછી, પ્રસંગે બોલતાં અમૃત બેલ નીકળશે! દિચ વર્તાવ હશે! માનવજીવન એટલે વીસ કલાકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org