________________
યેગ્યતા શી રીતે આવે?
આ મેગ્યતા શી રીતે આવે? નિર્વિચાર દેડવાથી નહિ આવે. વિચારશીલતા જોઈશે. એ માટે વિચાર પણ દીર્ઘદૃષ્ટિને અને વિવેકભર્યો જોઈશે. માનુસારી ભૂમિકામાં એ માટે દીર્ઘદ્રષ્ટિ અને વિશેષજ્ઞપણું કેળવવાનાં હોય છે. એમ સૌમ્યતા પણ કેળવવી પડે છે. કેમકે એ પણ ગ્યતા વિકસાવવા જરૂરી છે. ટૂંકે વિચાર, વિવેક વિનાનો વિચાર અને અસીશ્યતા અગ્ય વિચારણા-વાણું -વર્તાવને ઝટ ખેંચી લાવે છે. આ એકેકના અનેક દુષ્ટાત જેવા મળશે. પેતાના જીવનમાં પણ તપાસીએ તો દેખાશે કે છેવટે ક્યારેક ક્યારેક પણ એમ બન્યું હશે. ત્યાં પસ્તાવો થાય છે કે હાય, આ ઉતાવળિયું પગલું ભર્યું ને નુકસાન ઊભું થયું ! મેં દીર્ઘદ્રષ્ટિથી વિચાયું નહિ, અગર સારાસારને વિચાર કર્યો નહિ, અથવા ખાટો આવેશ કર્યો !” બસ, મૂળમાં યોગ્યતા હોય તો એ મેટા ભાગે આમ ન થવા દેવામાં સહાય કરે છે. ત્યારે પ્રશ્ન થશે કે –
પ્ર-પણ ગ્યતા લાવવી શી રીતે?
ઉ૦-એ માટે સતત ભાવનાથી આવા ગુણેને અભ્યાસ કરવું જરૂરી છે. સતત ભાવનાને પ્રભાવ -
(૧) પહેલું તો મનમાં ગેખે કે મારે દીર્ધદષ્ટિવાળા બનવું છે, સારાસારને વિચાર રાખવો છે, સૌમ્ય મુદ્રા, સૌમ્ય વાણી, અને સૌમ્ય સ્વભાવ રોજિંદા બનાવવાં છે.” આ ભાવના સતત ભાવવાનો પ્રભાવ એ છે કે એનાથી મન એના પર કેન્દ્રિત બને છે. તેથી ઉપસ્થિત થતા એ ગુણે તરફ મન પહેલું જાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org