________________
ધમી હૃદય બનાવે
૧૩૫ વીતરાગની ગગ૬ દિલે ભક્તિ-પ્રાર્થના-શરણું, વારંવાર ચારે શરણ-દુષ્કૃતગર્તા-નુકૃતનુ મેદન;
રેજ પ્રભાતે વિશ્વના જીવમાત્ર સુખી થાઓ, નિરંગી થાએ, પરેપકારી થાઓ, સૌને બુદ્ધિ મળે” એવી ગગદ દિલે ભાવના,
વિવિધ ત્યાગ, વિવિધ તપસ્યા, રોજ કાંઈને કાંઈ દુઃખીને દાન, પ્રભુભક્તિ; ગુરુસેવા, વગેરે ધર્મ–પ્રવૃત્તિ ખૂબખૂબ વધારવી પડે.
મન તેફાની છે, કેઈ ને કઈ તરંગમાં ચઢે છે. જીવને ગ્લાન, ઉદાસ, નિરાશ અને રાંક બનાવે છે. એની સામે આ વિચારે,
રાજા હરિશ્ચન્દ્ર અને તારામતીએ, રામ અને સીતાએ, નળ અને દમયંતીએ કેવાં કેવાં દુઃખ ભેગવ્યાં? છતાં એ કેવાં સાત્વિક અને નિત્ય પ્રસન્ન રહ્યાં ! તે હું કેમ ન રહી શકું? મૂંઝાવાનું શા માટે?
કાળચક નીચું જાય છે, તે પાછું ઊચુ પણ આવે છે.
દસકે નીચે તે દસકે ઊંચે. કશી મૂંઝવણ કરવાની જરૂર નથી. કેળ અને કર્મ એનું કામ કરે છે, ત્યારે હું મારા આત્મહિતનું કામ ચાલુ રાખું.” આમ ધરપતથી દિલની અસમાધિ -નિરાશા-નિ સત્ત્વતા ટાળી દિલને ધમી રાખી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org