________________
ધમી હૃદય બનાવે છે
૧૩ - અસંમહિના અંધકારમાં રિચાયા કરવાનું થાય છે! એથી નવા પુણ્ય-પ્રયત્ન અને ધમી હૃદય કેળવવાનું બનતું નથી, પછી પાઠ ક્યાંથી ઠેલાય? પુણ્ય પાને ઠેલે” પરંતુ ધમ હૃદયનું પુણ્ય પાપને ઠેલે એ ભૂલવા જેવું નથી. અને નિર્મળ પુણ્ય તે નિરાશસભા ઊભું થાય. માટે બીજા ત્રીજા વિક અને અસમાધિ હટાવી દઈને ઉપરોક્ત દેષત્યાગ અને ગુણઝંખનાને પહેલા માનસિક ધર્મ શરૂ કરી દેવાય. પ્રભુ શ્રી અરિહત ઉપર અથાગ શ્રદ્ધા ઊભી કરાય, “જે કાંઈ સારું થશે તે, નાથ ! તારી કપાથી જ થશે; જે તારાથી નહિ તે બીજા કશાથી નહિ થાય. જિનભકિત જે નવિ થયુ તે બીજાથી નવિ થાય.” માટે હે દીનદયાળ! મારે તું જ એક શરણું છે, તું મને સમાધિ દે.”—આ શરણ અને પ્રાર્થના કરાય.
પ્રસંગતઃ આટલું ધ્યાનમાં રહે કે
પલેકમા ધમ જીવન મળવાને પાયે અહીંના ધર્મ હૃદય પર નખાય છે.
ભવાંતરે કદાચ સંપત્તિના હેર મળે, પરંતુ ત્યાં જ સાથે ધમી જીવન નહિ હોય, તે પછી પાપી જીવન જ રહે ને? અને એ સંપત્તિવાળા પાપી જીવનમાં જીવની કેવી કારમી દુર્દશા સરજાય? ત્યારે જે કદાચ સંપત્તિ ન મળી હોય, પણ જીવન ધમી હેય તે કેટલી બધી સુંદર ઉન્નતિ સધાય! માટે કુમારપાળ રાજા જેવાએ માગ્યું હતું કે “હું જૈનધર્મથી વાસિત ભલે દાસ કે દરિદ્ર થાઉં; પરંતુ ધર્મવિહેણે ચકવતી પણ થવાની મારી ઈચ્છા નથી.'
પરલેકમાં ધમી જીવન મેળવવા અહીં હદયથી ધર્માત્મા બનવું પડે.
હૃદય ધમાં બનાવવું પડે. એ માટે ઈન્દ્રિય અને મન પર અંકુશ, ઉદારતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org