________________
ધમી હૃદય બનાવે
અરિહંતને સેવક શું એકલા પુણ્યોદય પર અધિકાર રાખે અને પાપદય પર નહિ?
“મારે આટલું આટલું સુખ, અગવડ જોઈએ જ,”-શું એટલું જ પડતાં આવડે? અને શુ એ ન આવડે કે “મારે દુઃખ પણ આવે; હું કાંઈ એ ધર્માત્મા નથી કે એકલા પુદયને જ અધિકારી હાઉં. વર્તમાન જીવનમાં કેઈ વિષની વૃદ્ધિ, કેઈ કષાયે, કેઈ ઈર્ષ્યા, મદ, અને તૃષ્ણાદિ દેપો ઝગમગે છે. એ સૂચવે છે કે હું પૂર્વને એ ધર્માત્મા નહિ હેઉં, એવું ધમી હૃદય મેં નહિ બનાવ્યું હોય, નહિતર આ દુર્દશા હેય?”
ધર્મકિયા કરવી એ એક વાત છે, ધમી દિલ બનાવવું એ બીજી વસ્તુ છે.
અલબત્ત ધર્મકિયા દિલને ધમ બનાવવામાં ખૂબ સહાયક છે, પણ દિલ તેવું બનાવવું હોય તે સહાયક એકાદિ વેળા પિસા મળી જવા, માન મળી જવું-એ કાંઈ પૂર્વના ધમી હૃદયનું માપક નથી. એ મળવાનું તો આડે હાથે પૂર્વે કઈ દાનાદિ
ર્યા હોય તેથી ય બને. હા, જીવનમાં ભારેભાર ઔચિત્ય, માતાપિતાની અખંડ સેવા-વિયન-આજ્ઞાધીનતા, કૃતજ્ઞતા, વૈરાગ્ય, ઉપશમ, સંવેગ, ક્ષમા, નિસ્પૃહતા, મૈત્રી, ગુણાનુરાગ વગેરે સગુણે ઝગમગતા હય તે મનાય કે પૂર્વે ધર્માત્મા બન્યા હઈશું, ધમી હૃદય કેળવ્યું હશે. સ્વાત્મ-નિરીક્ષણ અને તત્વમંથન કરવાની જરૂર છે.
સ્વામનિરીક્ષણ અને તત્ત્વમંથનના અભાવે વિકલ્પોને ધુમાડાથી મન શ્યામ બનતું જાય છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org