________________
૧૩૦
શ્રી સમરાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર પરિણામ ખંડિત થાય છે, કદાચ ધર્મમાં શિથિલ બને છે, અથવા ઠેષ, અરુચિ, નિજામાં પડે છે, એ બધાં પાપનું નિમિત્ત કાણ? ઉપબહણ ભૂલી અનાદર કરનારે, શાસ્ત્રમાં આવે છે, મેરા ગુરુ આચાર્ય પણ વદી, તપસ્વી વગેરે શિલ્પની ઉપબંહણ ભૂલ્યા, તો સંસારમાં ભમતા થઈ ગયા! જેમની પાસે મહાન ચરિત્રને ટેકે હતો, છતાં ઉપખંહણાના અભાવે આ પરિણામ, તે જ્યાં તમારી પાસે એ ટેકે નથી, ને રાધર્મિકની ઉપણું ગુમાવે તો ક્યાં જઈને ઊભા રહે?
ત્યારે ધર્મમાં ઢીલા પડતા, શ્રદ્ધામાં નબળા પડતા, તપ ત્યાગ દાનાદિ અનુષ્ઠાન-વ્રત-નિયમ કે ક્ષમા-નમ્રતાદિ ગુણેમાં Lછા પડનાર સાધમિકેને સ્થિરીકરણ કરી એ નબળાઈ દૂર કરવાનું પણ તે જ બની શકશે, કે પેતાનામાં મૂળમાં ગ્યતા હશે. એમ કહીએ તો ચાલે કે આ સ્થિરીકરણની વૃત્તિ, સ્થિરીકરણને સ્વભાવ પણ ગ્યતાનું રૂપક છે. યેગ્યને હેજે એ થાય કે “હું” ધર્મમાં પીડાતાને પીડા વાળી સશક્ત કરું.” આવી યંગ્યતા ન હોવાથી નાટક કેવું થાય છે! કે પિતાને ધર્મપ્રેમ છે એટલે ધર્મમાં પ્રવર્તતા તે હશે, પણ અમેગ્યતાને લીધે સિદાતાની એવી નિદા, હલકાઈ કે તિરસ્કાર-અવગણના કરશે કે પિલે ધર્મમાં ઊલટો વધારે ઢીલો પડશે, ને દેષ દુગુણમાં ઘસડાશે! એટલે? જે ધર્મ પર પ્રેમ હેઠવાને દાવે છે, એના પર ઘા! કેાઈના ઘા પર કે વાગેલા પર વધુ પ્રહાર કરે તે શુ? થાય? વધારે બગડવાનું જ થાય કે સુધરવાનું? શરદીથી પીડાતાને વધુ પવન ખવરાવે તે શું થાય? શરદી વધે જ કે બીજુ કાંઈ? બસ એવું જ ભૂલતા સાધમીને કઠેર ઠપકા, તિરસ્કારભર્યા વેણુ વગેરે સંભળાવવામાં છે. ધર્મના ઘા એર વધે. પિતાની પ્રવૃત્તિના પરિણામને વિચાર નથી, માટે એવા
આવેશમાં ચડાય છે, ઉછાંછળા બનાય છે, એગ્યતા હોય તો વિચાર રહે, મનને એમ થાય કે “હું બીજાને ન ધર્મ તે પમાડી શકતા નથી, પરંતુ કેઈના રહ્યા સહ્ય પણ ધર્મને નાશ કરનાર તે ન થાઉં! અમે બેલ, અગ્ય મુખમુદ્રા, અયોગ્ય વર્તાવ તો સામામાં કષાયની વૃદ્ધિ કરીને અનેક પ્રકારનાં પાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org