________________
ધર્મને પા : ચિત્યભાવના
૧૨૯ નહિ તે ત્રીજો એમ કેઈ ને કોઈ એક કે અનેક અધર્મ વિક્સતા રહેશે! આમાં પછી ક્યાં રહ્યો ધર્મપ્રેમ
ધર્મકિયા તે ગુલાબના ફૂલ જેવી છે. એ હૃદયને ધર્મપ્રેમની સુવાસથી ભરી શકે એમ છે ધર્માિ કરતાં કરતાં ધર્મપ્રેમ વધે છે; જેમ, દુનિયામાં સ્નેહની ક્રિયા સત્કાર, જમણ, સારા બેલ, વગેરે કરતાં સ્નેહ વધે છે, પરંતુ અયેચતા એ ડુંગળીના ઢગ જેવી વચમાં ચેકીને અધર્મપ્રેમની દુગધ ફેલાવે છે, અધર્મને ઉકરડે સજે છે.
આત્મામાં યોગ્યતા હોય તે વિચાર આવે કે આ વિશ્વમાં સાધમી શેધ્યા ક્યાં મળે? અને આવા ઉમેરમ જૈનશાસન સાથેને ઉત્તમ માનવભવ એ વાત્રાત્યાદિ કેળવવા માટે ક્યાં મળે? હવે જે અહી એ નહિ કેળવાય તે એથી વિપરીત ઈર્ષ્યા, વિરેાધ વગેરે ભયુ કે શુષ્ક હૃદય લઈને ભવાંતરે જવામાં કેટલું જોખમ? કેવા બૂરા હાલ?
જેમ પાપને પ્રેમ પાપીના પ્રેમથી પોષાય છે એમ ધર્મને પ્રેમ ધમીના પ્રેમથી પોષાય છે. પાપીનો સંગ છેડો તે પાપને સંગ છૂટે. એમ ધામને સંગ છેડે તે ધર્મને સંગ છૂટે. નંદ મણિયારને ધમને સંગ છૂ, ધમાં મૂક્યા ને અધમી ગગ્યા, તે ધર્મ પણ ચાલતો થયે, અને અધમ ઘસ્યો, મરીને પિતે બંધાવેલી વાવ કે તળાવમાં જ દેડકે થયે! ધર્મ તે ટકે જો ધમી ગમે, ધર્મ પ્રત્યે વાત્સલ્ય ઊભરાતું રહે.
એમ સાધર્મિકની ઉપખંહણ અર્થાત પ્રશંસા કરાય, એના ગુણેનું સમર્થન કરાય તે ધર્મ કે એ ભૂલીને નિંદામાં પડથા, તિરસ્કારમાં ચકચા, અવગણના, અનાદર, ઉતારી પાડવાનું કહ્યું, તે ધર્મ સલામાલેકુમ કરશે, રજા લેશે, રવાના થશે. કેણું કહે છે કે ધર્મસંબંધથી સંકળાયેલાના અનાદર કરે ને ધર્મ ઊભે રહે? કેઈ શાસ્ત્ર એવું નહિ કહે. અરે એક વ્યવહારમાં પણ મિત્રોને અનાદર કરે તે મિત્રતા તૂટે છે, તે ધમીને અનાદર કરતાં ધર્મ કેમ નહિ ભાગે? અનાદર કરવાથી એનાં માનસિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org