________________
ધર્મને પાપિ : ઓચિત્યભાવના
૧૨૭
અવગણનાદિ પાપે મનમાં ચાલુ થઈ જશે! ને વાણમાં ય એ પા૫ લાવ્યા વિના કદાચ નહિ રહે. ત્યારે તે વળી વચમાં ઊભા દશન કરતે હશે ત્યાં પાછળવાળાને વિચાર પિતે નહિ રાખે! ને પેલાને દશન ને ભાલ્લાસમાં અંતરાયનું પાપ કરશે! કદાચ પેલે વળી જરા સમજ આપશે તે આ સામે “તમે તમારી સંભાળે” એ કાંક અડફે ફેંકશે! અગર બેલવા જ નહિ હોય તે મનમાં લોચા વાળશે, બહુ પાછા ડાહ્યા! અક્કલ આપવા નિકળ્યા છે! પાડાની જેમ પિતાને ખસવું નથી, ને બીજામાં ડહાપણ ડહોળવું છે!” શું આ બધું?
વીતરાગની ભકિતમાંથી વૈરાગ્ય અને ઉપશમ આવવાની આડે રાગ-દ્વેષની દિવાલો ઊભી કરવાની નાદાનિયત. શાથી?
યેગ્યતા-ઔચિત્યની ખામીના લીધે. એનું પરિણામ?
એ જ, કે વીતરાગના દર્શનાદિની ફિયાના લાભના ટકા ઘણું કપાઈ ગયા. લાખને માલ પાંચમાં લિલામ! એ દશનાદિમાંથી જે લાખ રૂ.ની કિંમતના વૈરાગ્ય ને ઉપશમ લેવાના હતા તે રહી ગયા! ને પાંચની કિંમતનું તુચ્છ પુ લઈ આવ્યું! દેવદર્શનની આડે કે ઊભે તે શું વિચારવું? -
હવે જો યેગ્યતા હોય તે વિચારતા કે “મારા દર્શનાદિ કરવામાં કોઈ વચમાં ઊભે? ફિકર નહિ.
(૧) “એને પણ દર્શનને અધિકાર છે, અથવા
(ર) એ ય બિચારે વિષયકષયના દાવાનળમાંથી માંડ છૂટી અહીં પ્રભુદશનાથે આવ્યું છે, ભલે દન કરે. એનું વચમાં ઉભા રહેવાનું દયાપાત્ર છે, અથવા
(૩) “દુનિયામાં આ દશનથી વંચિત કરે માનમાંથી આ બચી અહીં પ્રભુદશનાથે આવવા ભાગ્યશાળી બન્યું છે. એને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org