________________
૧૨૬
શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર
તેને માથે આ જવાબદારી છે પિતાના આત્માને ગ્ય બનાવે; તે માટે ભારે ચીવટ રાખવી.
જેના માથે માતા-પિતાદિ વડિલ છે, તેને તેમની અદબ સાચવવાની યોગ્યતા અને જે વકિલ છે તેને આશ્રિતના આ વાત પળાવવાં પ્રત્યેની યોગ્યતા કેળવવા મથવું પડશે! યેગ્યતા એટલે શું? ઔચિત્ય અને માર્ગોનુસરીની ભૂમિકા! પૂજા કરવા દહેરાસરમાં ગયા, ત્યાં ઊભેલા માણસ ભારે અક્ષર બેલી કાઢે છે ત્યાં આપણી ગ્યતા એટલે સૌમ્યતા. એમાં બે ભગવાનની પૂજા ઓછી થાય તેની ચિંતા નહિ, પણ પહેલી વાત, સૌમ્યતા નહીં ગુમાવવાની! પણ તમારાથી આ બનવાનું નથી, લેભ છે કે બે ભગવાનની પૂજાનું ફળ ઓછું થઈ જાય ને? યોગ્યતાને જે ધમ તે મારે ધર્મ. એના પાયા પર જે ધમ થશે તે સંગીન ધમ હશે, ને તેનો લાભ અણમેલ હશે ! ગ્યતાના પાયા વિનાને ધમી, એને એ ચારિત્ર, સામાયિક, ગમે તે કઈ પણ ધર્મ, પણ એ હૃદયસ્પર્શી ધર્મ નહિ બની શકે. જીવ બિચારે ધર્મ કરશે કરશે ને મજૂરીમાં ખપાવશે! મહાલાભ હાંસલ કરવાને
બદલે માત્ર તુછ ચિંથરિયા પડ્યું કે માનપાનમાં એ ધર્મકિયાને કૃતાર્થ કરશે. એટલે કે ઘાટ ?
રૂા. લાખનો લાભ થાય એવું હોય ત્યાં રૂ. પાંચમાં લીલામ! અયોગ્યતાનો દાખલો :
પ્રભુના દર્શન કે પૂજાથે મંદિરમાં ગયા, ગયા તો ધમપ્રેમથી, પરંતુ પેલી સાંસારિક જીવનમાં જે યેગ્યતા નહોતી, તો એ અગ્યતા અહીં નડવાની. એટલે પ્રભુના દર્શનાદિ કરતાં જે કોઈ વચમાં આડું ઊભું રહ્યું એનું આવી બન્યું! મન ઝટ લોચા વાળશે. આવાને આવા બંધુ ક્યાંથી હાલી નિકળ્યા હો કે વચમાં થાંભલાની જેમ આડા ઊભા? મૂરખને અલ જ જ નથી કે ક્યાં ઊભા રહી દર્શન કરવા જોઇએ!”...આવા સાધમિદ્વેિષ અવાત્સલય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org