________________
ધર્મને પાયે : ઔચિત્યભાવના
૧૨૫
આદરે.” માટે ધર્મ આત્માઓએ આ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે ધર્મકિયાએ કર, વત પાળું, તપ કરૂ, દાન દઉં, પ્રભુ ભકિત કરૂં, એની સાથે સાંસારિક વ્યવહારમાં કયાંય અનુચિતતા ન લેવું. એ હશે તે જ ધર્મમાં પણ ઉચિત વર્તાવ નહિ ભૂલાય.
સુરેન્દ્રદત્ત ઔચિત્ય જીવનારો છે એટલે મુંઝાય છે કે જે વત જાળવું તે માનું વચન બંધાય છે, ને માતૃચવન જળવું તે વતભંગ થાય છે.'
શ્રાવક છે એટલે વત છે, નિરપરાધી ત્રસ જીવને જાણીને મારવાને નહીં! શું કરવું હવે? મૂંઝવણ થઈ ગઈ. આ મુંઝવણ શું સૂચવે છે? યોગ્યતા સાથે ધર્મપ્રેમ! ચે ગ્યતા બહુ જરૂરી:
કેટલીક વાર ધર્મપ્રેમ હોય છે, પણ તથવિધ વેચતા નથી હતી. કેટલાકમાં યેગ્યતા હોય છે, તે ધર્મપ્રેમ નથી હોતો. અહિંયા ઉભય છે. ગ્યતા છે એટલે માતાનું વચન ઉલ્લંઘન કરતાં અચકાય છે અને ધર્મપ્રેમ છે એટલે જે વચન માની લઉ તો વતને મહાજોખમ છે,' એમ વિચારે છે. આજે આપણી ફરિયાદ છે કે સેંકડે વ્યાખ્યાન ધર્મને સાંભળ્યા છતાં આત્મા ઊંચે કેમ નથી આવતો? ધર્મપ્રેમ છે પણ અહીં એક કલાક સાંભળ્યા પછી આત્મા લાખેશ્વરી બની ગયો એમ નથી લાગતું. રંગનું કુંડું ભરીને આપ્યું, જેમાં ભારે રંગનું, ને કહ્યું કે કપડું રંગી નાખો, પણ કપડું છે તેલિયું. એ કપડાને અંધારામાં આ રંગમાં ઝબોળ ઝબેળ કર્યું પણ પ્રકાશમાં જોયું તો રંગ નથી ચઢ! કપડું તેલિયું છે, કયાંથી રંગ ચડે? એમ યેગ્યતા વિનાને આત્મા આ તેલિયાં કપડાં જેવું છે, એના પર ધમ–દેશનાના ધોધ વરસાદ વરસવા છતાં ધર્મને રંગ ચઢતે નથી દેખાતા, વીતરાગની વાણું મળ્યા પછી તે એ રંગ ચઢે કે જાણે “આપણે મહાસંપત્તિ પામ્યા!” પણ ગ્યતા વિકસાવ્યા વિના આ નહિ દેખાય. આજ એ કાળ આવી લાગે છે કે યે ૫તા માટે શિક્ષણ આપવું જરૂરી છે. જે કઈ ધર્મસાધનામાં છે, કે જેને ગમે છે ધર્મસાધના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org