________________
ધર્મના પાયા : ઔચિત્યભાવના
શાયર મુનિ કહે છે. આ પ્રસંગે મને વિચાર આવ્યો, અરે! આ તા ભયંકર સ્થિતિ ઊભી થઈ! માતા મારે પૂજ્ય, એને પડયા આલ તા મારે ઉપાડી લેવાને, તે માતા આ ચર્ ણમાં પડીને કાકલુદી કરે છે, હવે જો વચન માતાનુ' ન માનુ' તા ગુરુવચનના ઉલ્લંઘનનું પાતક કરવુ' પડે છે; અને વચનનુ ઉલ્લંઘન ન કરું' તે હિંસા કરવી પડે તેથી તલગ થાય છે,
ઔચિત્ય પાયામાં જરૂરી:
ચારિત્રજીવન લીધા પછી તે ગુરુના વચનને અખ'ડ પાળવાનુ છે જ, પરંતુ ગૃહસ્થ જીવનમાં પણ વર્ષોના વર્ષો સુધી સુરેન્દ્રદરો માતાની આજ્ઞાંકિતતા કેવી અખંડ ાળવી હશે કે એને ચાહી વિચાર આવે છે કે એકબાજુ વતભંગ છે, બીજી માજી માતાના વચનનું ઉલ્લંઘન થાય છે; કેમકે હવે તે મા દલીલ પડતી મૂકીને એક જ વાત કરે છે કે તારે આટલુ` મારૂં કહ્યું જરૂર કરવુ’
શુ કરવાનું? જીવને વધ! અને? ના; પણ તે પછી માતાનુ વચન આળધાય તેનુ શુ? જો જો માત્ર સ્નેહના આ વસવસ નથી ઔચિત્યનો વસવસો છે. ગૃહસ્થજીવનમાં માતાપિતાદિ ગુરુજનની આમન્યા પાળવા એ ઔચિત્ય છે, યોગની પૂર્વસેવા છે. એ ઔચિત્ય અને પૂર્વસેવાનાં પાલન વિના સાધુજીવનમાં ગુરુવચન પ્રત્યેની પ્રતિબદ્ધતાનુ ઔચિત્ય અને ચોગસેવા ક્યાંથી આવી શકે? પૂ જીવનના પડધા પડે પછીના જીવન ઉપર લલિત વિતરામાં કહ્યું કે આ લાકના કાર્યમાં ઔચિત્ય નહિ જાળવનારા પલેકહિતકારી કાર્યોમાં ઔચિત્ય હળવી શકતા નથી. પારલૌ કિક કાચ વિધિ ઉચિત રીતે આદરી શકતા નથી. પૂછે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org