________________
સુરેન્દ્રદત્તની માતા કેવી?
૧૨૧
બીજાની શાખાને ધક્કો પહોંચાડવાથી પિતાની શાખ વધે નહિ પણ ટકરાય; બેઆબરૂ થવાય.
બીજનાં હૈયાં બાળીને પિતાનાં હૈયાં કરવાનું ન મળે.
સારાંશ, ઠારે તે ઠરે, બાળે તો બળે. દુઃખ આપે તે દુઃખ લે.
હલકાઈ આપે તો હલકાઈ લો, જશ આપે તે જશ લે.
બીજાનું ખમી ખાઓ તે બીજા તમારું ખમી ખાય, બીજાને દબડાવે, તે બીજા તમને દબડાવે.
કુદરતના કહે કે કમના કહો, આ અટલ સિદ્ધાન્ત છે. માત્ર ફળ આવવામાં કદાચ વિલંબ લાગે એટલું જ કહે છે ને,
ભગવાન તેરે રાજ્ય મેં, અધેર નહિ, દેર છે.” આપણે કહીએ “કર્મ તેરે રાજ્ય મેં. - સુરેન્દ્રદત્ત માતાને કહે છે આપણે દેહનું આરેગ્ય જોઈએ છે, તો તે બીજાને દુઃખ આપવાથી નહિ મળે. એમાં ય કત ભાંગવું એ છે વળી મહાભયંકર છે. એની અવગણના કરીને કદાચ પાય કરી શરીર પડ્યું-વધાયું તે એથી શું લાભ? એવાં જીવનની શી જરૂર ? પાપથી વધારેલું શરીર શું પરખાવવાનું હતું ?
અભક્ષ્યભક્ષણ, ઉદુભટ વિલાસ, વગેરેમાં રાચનારા પણ જ્યારે શરીર કઈ તેવા ભયંકર રોગથી પીડાય છે ત્યારે એની દશા જુએ. ટાટા હોસ્પિટલમાં કહ્યું કેન્સરના દર્દી ઓ આવે છે. એની દીનતા અને રુદન જુએ તે સમજાય કે શરીર જો કયારેક આવા કે બીજા રોગને ભોગ બનતું હોય તો, અથવા ઘડપણે હડધૂત થતું હોય કે મૃત્યુના મુખમાં તે અવશ્ય હડસેલાવાનું હોય, તે એવા શરીરને પાપથી પિષીને શું કરવું છે?
એમ, પાપ, પિલિસી, ઘમંડ વગેરે સેવીને સ્વાર્થ સાધ્યા, માન મેળવ્યાં, લેકમાં સારા દેખાયા તેથી શું? એ વાહવાહ આગળ જઈને શે ભલીવાર વાળવાની હતી? ક્યું રક્ષણ આપવાની?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org