________________
૧૨૦
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર આવે તો આપણાથી સહાય નહિ, માટે એને વેપાર કરતો અટકા?' પછી જરૂર દેખાય તે છાપામાં જાહેર નેટિસ પણ છપાવી દે ને? એમ અહીં પાપ આચરવાનાં આવે ત્યાં થવું જોઈએ કે આના પરલોકનાં સીતમ દુઃખે મારાથી સહાશે નહિ, માટે અહીથી જ મન-વચન-કાયામાં પાપ ઘાલતાં અટકે.” સુરેન્દ્રદત્ત આગળ કહે છે –
કાયા સડી જાય તો ભલે, એને ફેંકી દેવી પડે તે સહી; પરંતુ ઘોર પાપ કરવા સુરેન્દ્રદત્તની તૈયારી નથી. માતાને કહે છે, 'देहारोग्गनिमित्तं पि एयवयपालण चिय खम मे । પાવારિવટૂિઢgણ ચ ન ર ! દિ ”
(મારા દેહનું આરેગ્ય ચાહતી હૈય તે સમજ કે, દેહના આરોગ્ય માટે પણ આ અહિંસાવતનું પાલન જ મારે કરવું ઉચિત છે; એ જ સમથ છે. બાકી તો હે મા ! પાપથી પહેલા–વધારેલા શરીરને શું કરવાનું? એનાથી છે ભલીવાર આવવાને હતા?”
એ વાત મહત્વની કરી,
(૧) દેહના આરેગ્ય માટે અહિંસાવતનું પાલન અર્થાત ધર્મ, રક્ષા જ ઉચિત છે, ધર્મભંગ નહિ,
(૨) દેહને પાપથી પોષીને શી નિરાંત? કે કયે ખાસ લાભ? કુદરતના ઈન્સાફ –
પહેલી વાત એ સૂચવે છે કે આરેગ્ય માટે અહિંસાધર્મ ભલીને બીજા ફાંફાં મારવા નકામા મૂઢ અજ્ઞાન દશા છે કેમકે બીજા પર હિંસાથી જાત પર હિંસા જ મળે, દયા કે કુશળતા નહિ ! દરેક પાપમાં આ વિચારી શકાય.
બીજાનાં અપમાન-તિરસ્કાર કરવાથી જાતને એ જ મળે, સન્માન સદ્દભાવ નહિ.
બીજની હલકાઈ કરવાથી જાતની પણ હલકાઈ જ થાય, વાહવાહ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org