________________
સુરેન્દ્રદત્તની માતા કેવી ?
૧૧૯
- -
-
-
-
-
સળગાવી દે છે ને? કેમ ? બસ, આ શરીરે અહીં જીવતા હોઈએ તે આ બધું જોવું પડે ને? માટે, ફેંકી દો, સળગાવી દે આ દેહને, આવે આવેશ આવે છે. આ આવેશ કેને? શરીરને? તો શું પતે પિતાને ફેંકી શકે? ના, એ તો બીજો કોઈ આવેશ કરે છે, હિસાબ માંડે છે, ને લાભ માટે અગર હાનીથી બચવા ઓછી કિંમતની વસ્તુને ત્યાગ કરે છે. એ જ બીજે છે દેહથી જુદા આત્મા. પુત્રવધુને આત્મા વિચારી લે છે કે એક આ શરીરને સળગાવી દેવાને ત્રાસ વેઠી લઉંતો પછી સાસુના બીજા અનેક વાચ સહેવા નહિ પડે.” કે વિચારે છે આ? શરીર નહિ, કીરની ભીતર રહેલે આત્મા, દેવાળ કે હિસાબી ગેટાળા નીકળતા હોય તે આવેશવાળાને એમ થાય છે કે પડે કૂવામાં, એટલે છૂટયા, આ લપમાંથી.” કોણ છૂટું? શરીર? ના, શરીર તે પડયા પછી હજી કૂવામાં મેજૂદ છે. કહે, આત્મા છૂટયે, શરીરમાંથી નીકળી ગયો. એટલે શરીર પોતે પિતાને ફેકી શતું નથી, ફેંકી દેનારે બીજે કઈ હેય છે. આ વસ્તુ જુદા તત્વભૂત આત્માની સાબિતી છે.
પલંગમાં સુતા રહેવાનું દુકાન ખાતર પડતું મૂક્યું; દુકાન પણ પિલાની ખેટથી બચવા છોડી; બચાવેલા પૈસા બિમાર છેકરા ખાતર ખરચી નાખ્યા છોકરાને ય જાત સમાલવા પડત મુકાયે; અને જાતની કાયાને પોતાના આત્માને તેષ ખાતર ફેંકી દીધી. હવે આત્માને ફેંકી દેવાનું નાશ કરવાનું બનતું નથી, એમ જે છેલ્લો ફેંકી દેનાર છે, જેને ફેંકનાર નષ્ટ કસ્નાર બીજો કોઈ નથી, જેના તેષ ખાતર દુનિયાની મહાકિંમતી ચીજેચાવત કયે સુદ્ધાં અવસરે ફેકી દેવાય છે. તે જ આમા છે. આ આત્મા પછી પણ કેટલો યાદ રહે ? –
સુરેન્દ્રદત્તની નજર સામે પિતાને આ આત્મા અને હિંસાથી થતી એની વિટંબણું તરવરે છે, એટલે કહે છે, “મા! તું હિંસાના ઘોર પાપથી દેહને પુષ્ટ કરવાનું કહે છે, પણ પછી એ પાપના ભાર મારા આત્માથી ઉચકાય એમ નથી –એની ભાવી વિટ . ણાઓ સહી જાય નહિ!” દીકરે નાદાનિયત કે ઉછાંછળાપણું કરતા દેખાય છે એમ થાય છે કે આમાં કઈ માટી નુકસાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org