________________
૧૧૮
શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર
કાળથી ચાલ્યા આવે છે, અનંતકાળ રહેવાનું છે. દેહ એવી શાશ્વતી ચીજ નથી, દેહ તો એક દિ' છણ વસ્ત્રની જેમ ફેંકી દેવાને છે. એની ખાતર પાપ કરી મારા પ્રાણપ્યારા સનાતન જીવને કમથી કાં ભારે કરું? એ ભાર પછી ઉતારવા કેણું આવવાનું હતુ? મારે જ ઉતારવે પડે! પણ એમાં મારા દૂચા નિકળી જાય! ઘેર અશાતામાં શેકાવું પડે! ત્યાં મા બચાવવા ન આવે. કાયા તે ફેંકી દેવાની ચીજ છે. કાયા એ હું પિત નથી.
એકેક ફેંકવાનું ઉત્તરોત્તર બીજા માટે આત્માની સાબિતિઃ
જે પોતે જ છે તે ફેંકી દેવાય નહીં. જે ચીજ પિતે જ છે, મારી જ છે, અને એ કહે કે “હું મારી જાતને ફેંકી દઉં છું, તો તે બને જ નહીં!
પલંગમાં સૂવાનું ગમે છે, પણ સવાર પડી જતાં મનુષ્યને થાય છે કે “ઊઠ, પલંગને ફેંકી દે, નહિ તે દુકાન રહી જશે.”
દુકાનમાં કમાણું નથી ઊલ્ટે નુકસાન છે તે તે દુકાન ફેંકી દઉ એમ થાય છે. પિસા મળતા હોય બીજે, તે આ દુકાન ફેંકી દેવાની! આ અવસરે માણસ પૈસા પણ ફેંકી દે છે! દીકરે માં દે પડતાં પૈસા પણ જહન્નમમાં ગયા!” એમ કહી પૈસા ય ખૂબ ખરચી નાખે એમ,
અટવીને પ્રસંગ આવે, કે પાકિસ્તાનમાંથી ભાગી રહ્યો છે, અને દીકરે માંદા પડી ગયે, અગર ઘરમાં આગ લાગી, દીકરો
થે મજલે સૂતો છે, પિતે નીચે છે, વચમાં આગ છે, ને પોતે બચી શક્તો હોય તે દીકરાને પણ ફેંકી દેશે.
અરે! છેવટે અવસરે શરીર પણ ફેંકી દેવાય છે. માણસ આ શરીરે ભારે બેઆબરૂ જોઈ શકવા અસમર્થ હોય તો શરીરને કૂવામાં ફેંકી દે છે, ટ્રેન નીચે કચરાવી દે છે; વગેરે. તેમ સાસુને ત્રાસ, અપમાન સહન ન થવાથી કેટલીક પુત્રવધુએ શરીરને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org