________________
સુરેન્દ્રદત્તની માતા કેવી?
૧૧૭
જેના પતિએ સૂક્ષ્યમાં સૂક્ષ્મ પણ જીવની હિંસા મતથી ચ કરવી, કરાવવી કે અનુદવી ન પડે એ મહાસંયમ-મા લીધે અને જેને છોકરે વૈરાગ્યમાં થનગની રહ્યો છે, એ મા કહે છે, જીવને ભેગ આપી શાન્તિકર્મ કરવું પડે. પાછી એના પર કતવ્યતાને સિક્કો મારે છે! ખબર નથી કે જીવઘાત કયેથી ય શાબિત થાય કે આરોગ્ય મળે, એ કોઈ નિયમ નથી. પૂર્વપાપના ભારે ઉદય હોય તો એ ન ય મળે, ને ઉપરથી ઘેર પાપ માથે ચઢે! દુગ. તિનાં વિશેષ દુઃખ માટે તૈયાર થઈ રહેવું પડે!” સુખ-આરોગ્યનો સીધો સંબંધ કેની સાથે
લ્યો હિસાબ માંડયે કે છવ મારે, અભક્ષ્ય ખાઓ, આરોગ્ય મળશે! એમ મળતાં હશે? તે તે પછી દુનિયામાં રેગ ક્યાંથી ઊભા રહી શકે? આરગ્ય કેમ મોંધુ હોય?
આરોગ્ય ટકાવાને સીધે સંબંધ શરીર સાથે નથી, આત્મા સાથે છે. આત્માને ધર્મની સહાય હોય તે આરોગ્યની સુલમતા હોય.
કોઈ પણ સુખને સીધે સંબંધ આત્મા અને ધર્મ સાથે છે. એમ,
દ અને સીધે સંબંધ આત્મા અને પાપ સાથે છે.
શરીર વગેરે નિમિત્ત તે નિમિત્ત માત્ર છે. આ બરાબર દયાનમાં રહે તે એમ થાય કે “પા૫ શા માટે કરું? દુષ્ટતા શા માટે આદરું? ધર્મ કેમ જ મુકાય? બીજાને પણ પાપસલાહ કેમ દેવાય? એમાંય જેના ઉપર અત્યત વહાલ હવાને દા રાખીએ, જે આપણે નિફ્ટના સગા હૈય, એને પાપની સલાહ દુર્ગતિના માગની પ્રેરણા
માતાને એ વિવેક નથી એટલે જીવ મારવાનું શીખવે છે, પણ પુત્ર સુરેન્દ્રદત્ત એમાં ફસાતે થી. એની નજર સામે તરવરે છે કે, જે ફેંકી દેવાનું તે હું નહિ
દેહ પારકે છે, આત્મા નહિ. પિતાને આત્મા તે સનાતન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org