________________
મહાત્મા યશેધરમહર્ષિ
તે આપણે દેવના દૂત, સંત બની જઈએ! આમાં કાંઈ રાતી પાઈને ખર્ચ છે? ના. લાભ કેટલો છે, વિચારણામાં સૌચતા કેળવી એટલે મામુલી પ્રસગમાં ઊચા-નીચા થવાનું રહે નહિ. જીવને ઉકળાટ કેમ થાય છે? માને છે “પ્રતીકાર ન કરીએ તો બધું બગડી જાય.” પણ આ અજ્ઞાનતા છે.
સમજતું નથી કે તારા પ્રતિકારથી જ બધું સુધરે તેમ સમજ મા. જે લલાટ તારું સલામત છે તે પછી તારે મામુલી વાતમાં ઊંચા-નીચા થવાની જરૂર નથી!
સૌમ્યતામાં ઉકળાટ ન જોઈએ. ઉકળાટ રેષને ય હેય, ઉકળાટ અક્કડતાને ય હોય. પ્રપંચ, કપટ અને જણાને પણ હેય. સૌમ્યતા જોઈતી હોય તે આ ઉકળાટ શમાવવા જોઈએ. રેષ-રફ-ઘમંડ કાંઈ નહિ. “મારે આ સૌમ્યતા જોઇએ. આના વિના ન ચાલે, મારે કઈપણ જાતને ઉકળાટવિચારણામાં લાવવાની જરૂર નહિ!” આ નિર્ધાર જોઈએ.
“નશીબની ગાડીમાં બેઠા છીએ. એ ગાડી આપણા કહ્યા. મુજબ ચાલે તેમ નથી, પણ તે ચાલે તેમ આપણે વર્તવું પડવાનું છે.”
માટે કેઈ ઉકળાટ શા સારું કરું? ઉકળાટથી કાંઈએ ગાડી કરે એવી નથી. એને ફેરવવા કરતાં હું જ ફરી બેસું; અર્થાત પુણયના ઉદાયમાં વૈભવી જીવન રાખ્યું હતું, હવે કર્મ કર્યા તે સાદું જીવન જીવું–આ વિચારે. - હવે તદ્દન સાદું જીવન બનાવી એમાં પણ પહેલાં જેટલી મિતી અનુભવવાની.
સંગેને ફેરવવા મથવું એના કરતાં આપણે એને અનુકૂળ થવું એમાં ડહાપણ છે. એ માટે ઉકળાટ મિટાવે.
એમ,
- ઉન્માદ ન જોઈએ. ઉન્માદ શું ? ઈન્દ્રિયોના રળિયામણા વિષયે દેખી ઘેલછા થવી અને અણગમતા વિષયે દેખી તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org