________________
સૌમ્યતા
છુટકબારે મેળવવા પ્રયાસ કરવામાં આવે છે અથવા આ સમજની ખામી છે કે, “ધર્મ કર. છે તારે? તે તારા સંસારનું બજાવવા સાથે ય આ ધર્મ થઈ શકે છે. એ ધમ આ છે કે વિચારમાં સૌમ્યતા રાખ.
કદી પણ મારી વિચારણામાં અસૌમ્યતા, ઉકળાટ, હલાપણું, ઉન્માદ, ને ઉછાંછળાપણું ન આવવા દઉં!” આ નિર્ધાર જોઈએ-તમન્ના જોઈએ. અવસરે સામાને હક શબ્દ કહે ય હોય, છતાં વિચારણા પર સૌમ્યતાને કાબૂમાં રાખીને કહો. અંદરથી સમજવાનું કે, આપણે એને દબાવવાનું છે જ નહિ. કર્મ, મેહ, કાળ, સંગે, અનાડીઓ, શેઠ, રાજા વગેરેના આપણે ક્યાં ઓછા દબાયેલા છીએ?” કહેવા પડે એવા શબ્દ, તે પણ અંદરથી કલેજા કંડ રહે. રહી શકે? હા, બે માણસે બેઠા છે, મિત્ર છે. ત્રીજાને ચકાસવાની વાત કરે છે, એમાં ત્રીજે બહારથી આવ્યો. પિલા અને સંતલસ કરી છે કે, “આજે આને ઠીક-ઠીક દબડાવે ! જોઈએ શું કરે છે એ?” છે ને કૌતુક? ખબર નથી કે આવા કુતૂહલ-મશ્કરી વગેરેમાં બગડયું તે? ખેર! સંતલસ મુજબ પેલાને આ બંને ઉધડે લે છે, પણ અંદરથી પૂરી ઠંડક છે. જેવી રીતે સામાનું પારખું કરવા હૃદયમાં જે ભાવ ન હોય છતાં વર્તમાનમાં તે ભાવ બતાવવામાં આવે છે. એમ અહીં હૈયે પૂરી સૌમ્યતા જાળવીને જ બહાર જરૂરી કહે શબ્દ કાઠવાને છે. સમકિતી દેવતા પણ પરીક્ષા કરે છે સાધકેની. પણ મિથ્યાત્વી દેવ પરીક્ષા કરે ત્યારે હૃદયમાં સામાને પાડવાના ભાવ છે; પણ સમકિતી દેવને અંદરથી આ ભાવ નહિ!
એને અર્થ એ છે કે હદયમાં સૌમ્યતાને ભાવ હેય, કડકાઈ ન હોય; છતાં કડકાઈ બહારથી દેખાડે એમાં અંદરની સૌમ્યતા જાળવી શકાય. આપણે અનિવાર્ય સઘળા પ્રસંગેમાં બહારથી ઉગ્રતા છતાં અંદરમાં સૌમ્યતા રાખવાની છે. સંસારના તે તે પ્રસંગમાં હૃદય સલામત રાખીને જ, બહાર કડકાઈ બતાવવી પડે તે બતાવવાની પણ હૃદય બરાબર સૌમ્ય રાખવાનું. આંતરિક વિચારણામાં જે સભ્યતા કેળવાય, ઉકળાટ અટકાવી શકાય, ઉછાંછળાપણું દાબી શકાય, પછી એ અભ્યાસ ચાલુ થયા પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org