________________
પાપ સેવતાં હૈયે ફફડાટ કેટલે?
૧૧૫
દિવસ ચારકા ચમત્કાર જ્યુ, વિજલી આભલકી; પાપકી પિટલી સિરપર બાંધી, કિમ હોયે હલકી.
ખબર નહિ આ જગમેં પલકી. આરક્ષિત તૈયાર થઈ ગયે, સવારે ઊઠીને માતાને આશીર્વાદ લઈ પહોંએ મામા મહારાજ પાસે. ત્યાં એમની પાસે એમણે ચારિત્ર લઈ ઠેઠ દૃષ્ટિવાદ સુધી જ્ઞાનોપાર્જન કર્યું, મહાન પ્રભાવક આચાર્ય બની જેનશાસનને કે વગાડ! શ્રાવિકા માતાએ કર્યા પહેચાયે દીકરાને?
at
HA
|
OOL
STS
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org