________________
પાપ સેવતાં હૈયે કે
ફફડાટ?
૧૧૩
વિષયલંપટ છવને! કેટલું બધું મેં અવિચારી કન્ય કર્યું? અહાહા! મારું અને આ કામ? કઈ માતાને સંતાન હું? કયા નાથને સેવક હું? કેવા જગત પૂજ્ય હૈદે ચઢેલે હું? ને ક્યાં આ પતન? ક્યાં એ શીલસંયમના સ્વાદિષ્ટ પક્વાન્ન? અને ક્યાં આ વિષય-વિઝાનાં ગૂંથણ?” અંતર પરખ :
અરણિક શેખેથી ઊત નીચે, માતાના કકળતા દિલને સાંખી શકે નહિ, જઈને પડયે માતાના પગમાં, શરમને પાર નથી! મા જાણે ઝબકીને જાગે છે
અરે, અરણિલા! તું આ?” વત્સ! તુજ ન ઘટે ચારિત્રથી ચૂકવું,
જેહથી શિવસુખ સારે છે.” દીકરા! મહાપવિત્ર મહાકલ્યાણકર ચારિત્રથી ભ્રષ્ટ થવું તને ઘટે? ચારિત્રથી તે શ્રેષ્ઠ મેક્ષનાં સુખ મળે આ છોડી એ છે! બિભત્સ ગંદા ક્ષણિક અને ઘર સંસાર સજનારા વિષય સુખમાં કયાં પડયે! ઊડ, ઊભે થા, વત્સ !
નિજનાં અને પરાયાં સુખનો ભેદ સમજ.
અજર-અમરપણું અને જનમ-જનમ મૃત્યુનાં અંતર પરબ.
અરિહંત અર્થાત્ અરિને હણનારનાં શરણ, અને વિષયરાગાદિ અરિનાં શરણ એ બે વચ્ચે મોટે ફરક ધ્યાનમાં લે! જીવના ઊંધા લોચા -
માતાએ સમજાવ્યું, પાછો વળવા કહ્યું, અરફિકને એમ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org