________________
પાપ સેવતાં હૈયે કે ફફડાટ કેઈકને ચૂપ કરશે! હેઠા પડશે! ફૂમ સારા લાવશે ! વૈભવવિકાસમાં મહાલશે!
બધુ લોકદષ્ટિએ રૂડુંરૂપાળું, પણ એ તે સંસારની વાટ ! સંસાર એથી લાલચક થાય!” જેને જેમાં હેશિયારી. એને એને વિસ્તાર.
વિદ્યાની હેશિયારીમાં વિદ્યાને વિસ્તાર, એવી રીતે લક્ષ્મી કમાવાની હેશિયારીમાં કમાવા માટેની મજૂરીને વિસ્તાર, એમ, સંસારની હેશિયારીમાં સંસારનો વિસ્તાર, ધર્મની હોશિયારીમાં ધર્મનો વિસ્તાર.
સંસારની હેશિયારીમાં ધર્મ ભૂલશે, ઊંચે માનવભવ એળે જશે!' એ ગભરામણથી માતા આર્ય રક્ષિતના સામૈયામાં ન ગઈ, લેક ગચા, કુટુંબ ગયું, મા નહિ. ઠેઠ ઘરમાં આવ્યો ત્યાં સુધી સામે આવી આવકારતી નથી ! આર્ય રક્ષિત માતૃભક્ત છે, મેટો પંડિત બને છે, છતાં માતાના ચરણમાં પડી પ્રણામ કરે છે, ખિન્ન થઈ પૂછે છે,
મા! કેમ ખુશી નહિ? આખું ગામ ખુશ, ને તુ નહિ?” હા, કારણ કે હું તારી મા છું.' એટલે?” એટલે એ, કે
પેટની વિદ્યા ભણી સંસાર લાંબો કરે, એમાં મા શાની ખુશી થાય? આત્માની વિદ્યા ભણે, તે આનંદ થાય.”
મા એટલે મા!
અરણિક મુનિનું પતન થઈ ગયું છે. સાધવી મા એને શોધવા નગરમાં ફરી. મા એટલે મા. સાધવી છે. “તારે શુ અમે લહેર કરીએ એમાં?” ના, પણ માનું દિલ છે ને? એ આનદ માનનાર નહીં. સાથે નાનપણમાં દીક્ષા અપાવી છે. શુ?
મારું દૂધ પીધું છે અને સંસારમાં ભટકવા ન દઉં.” સાંભાર્યું કે એ અરણિક ગેચરી ગયે, પાછો ન આવ્યો માટે જરૂર ફસાયે! દુગતિ થાય! માટે જ્યાં હોય ત્યાંથી પાછો વાળું.” જ્યાં અને ત્યાં પૂછે છે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org