________________
૧૧૦
શ્રી સમરાદિત્ય ૦ યશેાધરમુનિ ચરિત્ર
કેમકે ભગવાનને અડાડવાના છે. શુ" પબાસણ પર પડી ગયેલું ફૂલ પ્રભુને ચડાવા છે ? ના, કેમકે એ ભગવાનને અડવા માટે અયેગ્ય બની ગયુ. તા પછી પમાસણને અડેલાં અગલાં, મેરપીછી, આંગી, મુગટ, પ્રભુને કેમ અડાડી શકાય ?
કેટલી વાતા ફરીએ ? ઘણુ` સાચવવાનું છે. ભગવાનને અંગ લૂછા કરતાં કે પખાળ, પૂજા કરતાં મેટેથી દેહા, છંદ, કે નવસ્મરણ ન ખેલાય; કેમકે પાતળા સુખવસ્ત્રમાંથી થૂંકના કણ પ્રભુ પર પડવા સભવ છે. વિવેચક્ષુ વાપરે તે આવું કેટલુંય દેખાશે!
આત્મ ઘરે પ્રભુજી પધાર્યાં:
વાત એ ચાલે છે કે અરિહંત પ્રભુની એળખ હોય તેા એમની ભક્તિ અને એમના શાસનની ઉપાસના એ જ જીવનનું મુખ્ય કર્તવ્ય લાગે; સસારસેવા તા ગૌણ બની જાય. હજારો કમાવી આપનારા શેઠ તમારા ઘર આંગણે આવ્યા હોય તે શું પત્ની, પરિવાર, દુકાન વગેરેની સેવા મુખ્ય રાખેા કે શેઠની સેવા? શેઠની સેવામાં જ રચ્યાપચ્યા રહે! ને? જે દસ પંદર દહાડા એ રહેવાના હોય એમાં એ જ ને? બસ, એ રીતે આ દુંકાશા માનવ જીવનમાં આપણા આત્મઘરે પ્રભુજી પધાર્યા છે, એમના ધર્મની પધરામણી થઈ છે. તા સસાર સેવા નહિવત થઈ ને પ્રભુસેવા-ધમ સેવા જ મુખ્ય બની જવી જોઈ એ. શ્રાવિકા મા શુ વિચારે ?
પેલી શ્રાવિકા માતા દીકરાને દુકાનમાં રચ્યાપચ્યેા જોઈ ખિન્ન થાય છે, પિતાતુર બને છે, કે આ ધમ સેવા નહિ કરે તા આનુ થશે શું? ધમ યાગ્ય જીવન તા જોતજોતામાં ઊડી જશે! એમાં ધમ નહિ કરે, તેા પાપથી ધમને અયોગ્ય જીવન મળતાં એ ધર્મ શું કરી શકવાના ??
આય રક્ષિત પંડિતાઇ મેળવીને ઘરે આવ્યા, શ્રાવિકા માતાને ચિંતા થઈ કે આને અત્યારથી જ મેઢાં રાજસામૈયાં મળ્યાં, હવે રાજમાન્ય પંડિત થશે, આના આત્માનું પરલેાકમાં થશે શું?” ગભરામણ થઈ કે રાજસભામાં પડિતાઈથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org