________________
પાપ સેવતાં હૈયે કે ફફડાટ?
૧૦૯ “જિનપડિમા જિનસારિખી
અંજનશલાક વિધિ પૂર્વે પણ જિનભૂતિની આશાતના ન કરાય, ને વિધિ થયા પછી તો એ મૂવિ સાક્ષાત જીવંતસુકેમળ અને પ્રાણપ્યારા ભગવાન બની ગઈ ! - એવા ભગવાન સાથે હવે તે જેમ સમ્રાટ રાજાની પ્રત્યે તેમ બહુ બહુમાનભર્યો, કોમળ અને ઉચ્ચ કેટિને વ્યવહાર જોઈએ, - આજે તે એ પૂજારીએ કેશરપે ય નહિ, સીધી વાળાકૂંચીથી ઘસઘસ કરતા દેખાય છે! અને અબૂઝ શ્રાવક પણ એ જોઈ એમ જ કરે છે ! જાણે વિધિ સમજ્યા કે “ આવી રીતે વાળ કૂચી ભગવાન પર ધસડવી જોઈએ!” ક્યાંથી લાવ્યા ? મુલાયમ મલમલના મેદ ઉડો લઈ પાણી ભરી ડીમાં ઝબળી મૂતિના કેશર પર છબછબ કરે તો કેશર સાફ થઈ જાય. કેશર કાંઈ ગુંદર છેડે જ છે? બહુ મહેનત કરવા છતાં કેશર કાંક ખણમાં હરાઈ રહ્યું તે શાસ્ત્ર કહે છેઃ
वामकंपिका यत्नतो व्यापार्याએટલે? એ જ કે વળાચી જતનાથી વાપરવી.
જતનાથી શેને કહેવાય? એને કે જરાય ઘસાર-ગેરે ન લાગે, તેમ, જરાય અવાજ ન થાય. દાંતમાં શું ભરાઈ ગયું હોય તે સળીથી કેવી રીતે કહે? ખર્ચોખચ કરીને નહિ, ગેદા મારીને નહિ. સહેજ છેડે અડાડી ઊંચકી લેવાને. એ રીતે વાળાકૂંચીને ન છૂટકે ઉપગ. ભગવાનની પૂજામાં નિર્માલ્ય ઉતારવાની વિધિ છે, પણ વાળા ચીના ગેદા મારવાની, કે ઘસઘસ કરીને માંજવા ઉટવાની નહિ! એમાં તે પ્રત્યક્ષ અવગણના ઉપરાંત તે દહાડે મૂતિનાં અંગ ઘસાઈ નાશ પામવાની મેટી આશાતના છે.
શુ પૂજા, કે શું કેઈપણ ધર્મક્રિયા, બધે જ વિવેકની બહુ જરૂર છે. જે મેરપીછી ભગવાન પર વાપરવાની હેય તેને પબાસણ કે ભીંત પર ન વપરાય. જે વાળાચી ભગવાનને અડાડવાની હોય, તેનાથી પબાસણ સાફ ન થાય. અંગછાં કે દાગીના પણ પબાસણ ઉપર ન મુકાય, થાળમાં મૂકેલા રખાય;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org