________________
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર વાત, “કાળું ઘેલું કરતા નથી, એવાં જૂઠ-ડણ હાંકતા નથી, ચોરી–ઉઠાવગીરી કરતા નથી, પસાની બહ મમતા રાખી નથી. સીધા ઘરેથી બજારે, બજારેથી-ઘરે. સીધી વાત. બાકી અમે તમારા ધર્મ કરનારને ઓળખીએ છીએ કે એ કેવા છે.” સીધા સાદા કબૂતરાને મોક્ષ કેમ નહિ?
આને કહીએ, “બૂતરાને જે ધંધે છે એમાં જૂઠ-કપટ ક્યાં છે? એને વહેલ મેક્ષ થવાને? તેને ચણ નાખે, તે જીવાતવાળું લે નહિ. ક૫ટ–પ્રપંચ નહીં, જીવ રેંસવાનું નહીં, તે ત્યાં એને ઝટ મેક્ષ થાય ને?' એમ પૂછવાનું મન થાય તો શે જવાબ છે? ભૂલા ન પડતા. અલબત્ત જીવનમાં આ જરૂરી છે, કે કપટ વિગેરે નહી કરવાનાં. પણ સાથે માયા-મમતા ઓછી કરવા ત્યાગ, તપ ને દેવ-ગુરુની ભક્તિની જરૂર છે. આગળ વધીને સંસાર ત્યાગની પણ જરૂર છે. મન મનામણું થતું હોય તે કબૂતરને સામે રાખવું.
પેલી શ્રાવિકા મા સમજતી કે “હું મારા પુત્ર માટે આટલું વિચારી બેસું તે ઠીક નહીં.” તમે તો તરત બચાવ કરે “કરશે, મેટે થશે, બધે ધર્મ કરશે. પરવા નથી વીતરાગને ઓળખવાની, દશન તો ઘણું કર્યા, પણ અંતરમાં પૂછો, ક્યારે વીતરાગને જોયા પછી ધક્કો લાગે? હૈયું ક્યારે કહે છે:
આ વીતરાગ આવા અને હું અકમી આવે પાક્યો? હજી આવે લક્ષમી-બ્લાડી-વાડીને ગુલામ? હજી ય મને ધર્મની કકડીને ભૂખ નથી લાગી?” રાગદ્વેષને ધક્કો એટલે? -
વીતરાગની ઓળખ થાય તે વીતરાગ પ્રભુને જોતાં કે યાદ કરતાં અતરના રાગદ્વેષ અને મહમૂઢતાને ધક્કો લાગે.
મનને એમ થાય કે “આ મને કઈ વિભૂતિ મળી? આ વિરાટ વિશ્વમાં ક્યાં મળે આવા પરમાત્મા? ત્યારે મારામાં હજી એવા ને એવા રાગ, દ્વેષ અને મૂઢતા?' આ શું થયું ? જે રાગાદિ આંતર શત્રુઓ તરફ કોઈ અણગમે જ નહોતે, વિરેધ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org