________________
પાપ સેવતાં હૈયે કે ફફડાટ?
૧૦૫ “ચાલે, પંડની ખાતર બધું કરાય.” ત્યાં પછી પા૫ છૂટવાં, એાછાં થવાં કે એને રસ ઘટ બહુ કઠિન છે. ઊલટું પાપ પર કરાય ને સિક્કો મારવાથી પાપ વધે છે, ને એની અસરરૂપે બીજી બાજુ ધર્મ ચેથા આરાને સોંપાય છે કે “ભાઈ! ધર્મ તે ચેથા આરામાં થાય. આવા પાપભર્યા પાંચમા આરામાં ધર્મ શું થાય?” પાછું મન માની છે કે “ધર્મ કરનાર દેગી કરતાં અમે સારા છીએ; ને અમે કાંઈ કસાઈગીરી કે બદમાશી નથી કરતા, તેથી અમે ખરાબ નથી!” આમ પાપમાં કપ નહિ, બાપે નહિ, ને ધર્મની રુચિ નહિ, એવી દશા છે.
નહિ ચાલે આ. પાપને કંપાર અને ધર્મને ખૂબ પ્રેમ, બંને જોઈશે. છેકરાનાં હિતૈષી માબાપ છે, તો એને પણ પાપ ઓછા કરી, ધર્મ બહુ કરાવો.
એક ગામમાં એક વાણિયાને છોકરે દુકાને જતો થયેલે, બાપ મરી ગયા. છોકરાએ દુકાન માલી. શ્રાવિકા જુએ છે, કે એના દિલમાં ધર્મની કાળજી નથી દેખાતી. માને થયા કરે છે, “છોકરાનું શું થશે ? મારા જેવી માતા છતાં છોકરે એકલો દુકાન ને પિસદ જ જાળી માને આ ચિંતા થઈ એટલે ઉપાયથી-યુક્તિથી ધર્મમાં જોડવા ખબ ચીવટ કરે છે. મનન મનાવ્યું કે “એકલાને બધું સંભાળવાનું છે તે પ્રતિક્રમણ -સામાયિક-વ્યાખ્યાન સાંભળવાનું કેવી રીતે બને ?” કદાચ પૂજા ય કરે, એટલા પર પણ માએ એમ માની લીધુ નહી કે છોકરો ધર્મ કરે છે.”
સંસાર તે આખી દુનિયા કરે છે. એનાથી જે બચાવ મળવાને હેત તો આખી દુનિયા બચી જાત. એના પર માંડવાળ વાળીએ કે “કપડાંની દુકાન, ક્યાં મેટું પાપ છે? ગળા રેસવાનું પાપ નથી.” આમ સન વાળવાનું આવડે. પણ વિચારવું જોઈએ કે “આ મેહમાયામાંથી ઉદ્ધાર શી રીતે?”
કેટલાકને કહીએ “કેમ? આત્માની સાધના, વીતરાગ ભક્તિ, સુત્ર-પાઠ, ધાર્મિક વાંચન, દાન-શીલ-તપ શું કરે છે?”
એ કહે છે, “સાહેબ! અમે લાંબું સમજતા નથી. એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org