________________
૧૦૪
શ્રી સમરાદિત્ય ૦ યશઘરમુનિ ચરિત્ર રાખવાનાં લક્ષણ પાપને ફફડાટ હૈયે નહિ વસે તે બચવું મુશ્કેલ છે. ફફડાટ રાખે તે ઘણે બચાવ મળે એમ છે. એથી જીવનમાં કેટલાંય પાપે એાછાં થઈ જાય, કેટલીય મલિનતા, મલિન વાસના-વિકારે શાત થઈ જાય ને જે પાપ કરવાં પડતાં હશે, એમાં ય કર્મ બંધનમાં મેટે ફરક પડી જશે!
જૈન શાસનની આ બલિહારી છે કે પાપમાં ફસાયેલાને પણ એમાં કમની ફસામણ ઓછી કરી આપે છે. - પાપથી કમેકમે પાછા હટવાનું કરી આપે છે, ધર્મમાં ઉત્તત્તર પ્રગતિ કરાવે છે, મેક્ષની નજીક નજીક લઈ જાય છે. પણ શાસન પહેલું આ માગે છે કે આપની વાત આવે ત્યાં હૈયામાં ફફડાટ રાખે. ફફડાટનાં દૃષ્ટાંત -
બજાર બેસતે દેખાય ત્યાં હજી સે નથી કયે છતાં બેટની આગાહી માત્રથી હૈયું ફફડે છે ! પરીક્ષાને પેપર અઘરે દેખાતાં છોકરાનું કલેજુ ફફડાટ અનુભવે છે. “કેવું લખાશે! પાસ થવારે કે નહિ?' ટી.બી., કેન્સરની આગાહી કેાઈ ડૉકટ૨ કરે ત્યાં હદયમાં ફફડાટ થાય છે. છોકરી સામું બાલત થાય ત્યાં ફફડાટ થાય છે. ક્યાં ક્યાં ફફડટનો અનુભવ નથી? પણ પાપ વધી રહ્યાં છે, કષાય સેવાઈ રહ્યા છે, વેશ્યા બગડી રહી છે, જૂઠ બેલાઈ ગયું, અનીતિનું-અનાચારનું મન થઈ ગયું, મૂચ્છ ચેટી પડી છે, ત્યાં ફફડાટ નડિ! “છતે શરીરે ત્યાગ, તપ નથી કરતા, છતે ધને દાન કે પ્રભુભક્તિ નથી કરતા, છતે સમયે સામાયિકસ્વાધ્યાયાદિ નથી કરતો, શું થશે મારુ?' આ કેાઈ ફફડાટ ખરે? “ઈન્દ્રિરૂપી ભાવદુશ્મનોને હણ્ય પોષી રહ્યો છું? હલાવી રહ્યો છું? શી દશા થશે મારી?' આને કઈ પારે કલેજે? ધમં ચોથા આરાને કેમ મેંપાય છે?
ત્યારે સમજી રાખે કે હૈયે ફફડાટ નથી, કલેજું કપતું નથી, ને પાપ ચલાવ્યે રાખવાં છે, મન-મનામણું કર્યે રાખવું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org