________________
૧૦૨
શ્રી સમરાદિત્ય - યશથરમુનિ ચરિત્ર નેપાપ !” આ કોણ બોલાવે છે? જેને ખપ એને સેસ, અફસેસ નહિ” એ માન્યતા.
પરંતુ જો કે આ તે શાસ્ત્રની વાત આવે ત્યાં એમ થાય છે કે રેજ પાપ સેવવાં છે પછી અફસેસ શાને? બાકી દુન્યવી તે કેટલીય બાબતમાં એવું રાખ્યું હોય છે કે ખ૫ છે છતાં અફસ ચાલુ છે. રેજના માંદાને રેજ દવાને ખ૫ પડે છે, છતાં એક પણ દિવસ દવા લેવામાં આનદ નથી રેજ અફસી થાય છે કે આ પંચાતી ક્યાં સુધી ? કેવો અભાગિયે કે દવાથી જ જીવવું પડે !” એમ શુ સમકિતીને અકસેસી ન થયા કરે કે “અરેરે! આ આરંભ-પરિગ્રહની પંચાતી ક્યાં સુધી કે પાપથી જ જીવવું પડે?'
નેકરિયાતને જિંદગી સુધી કરીને ખપ રહે છે છતાં એની અફસેસી રહ્યા કરે છે. એ છે “મારી હેશિયારી પર શેઠ કમાય છે, ને મને ૧૦-૨૦ મા ભાગનું નથી મળતું! કેવી આ નીચ ને કરી!” નેકરી વિના ચાલવાનું છે? ના, છતાં દિલની દુભામણ રેજ ચાલુ છે.
પતિની નિંદા કરનારી કે કકશા સ્ત્રીને કાઢી નથી મુકતી, કે બેસાડી નથી રખાતી, રેજ એની સેવાને ખપ પડે છે; છતાં પતિને રેજ અફસેસી રહે છે ને?
બસ, શાસ્ત્રની બાબતમાં ખપ એને સેસ નહિ એ સિદ્ધાન્ત કાઢી નાખે તે શાસ્ત્રનાં મહકિંમતી ત ઝિલાય નહિતર તે શાસ્ત્ર કહે કે “આ પાપ છે, ત્યાં શાસ્ત્ર પર અભાવ થશે. અને ઉપદેશની ને ઉપદેશકની ઠેકડી ઉડાવાશે કે “ વાહ! લે જાએ, રેજ ધંધે તો કરે પણ એને બેઠું માને,–આ ખેડું તત્વ!”
દિલની કઠોરતા અને નિષ્ફરતા મહાકલ્યાણકારી શાસ્ત્રો અને કલ્યાણમાગને નહિવત્ લેખાવે છે! જમાનામા મનાવે છે! કલ્યાણગઓને અણસમજુ કે દુશ્મન તરીકે વાવે છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org