________________
૧૦૦
શ્રી સમાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર જ પડશે ને? માટે, નિર્ધાર કર કે અસત્ય બેલીને, અનીતિ કરીને દુઃખ નથી ટાળવાં, ને સુખ નથી ખપતાં. પરને પીડા આપીને રેગ કે પ્રતિકૂલતા નથી મિટાવવાં. રેગ સહી લઈશ, પ્રતિરૂલતા વેઠી લઈશ, એછે પૈસે ચલાવીશ, પણ
મારું પિતાનું જ હૃવ કાળું નહિ કરું. ચંચળ ળિયાની ખુશામત ખાતર મારા સનાતન આત્માને નહિ વેચું, દુર્ગતિના હવાલે નહિ કરું,
કુવાસનાઓ, મલિન વેશ્યાઓ અને બેસુમાર પાપથી ખરાબખાસ્ત નહિ કરું.” શું દેહને ખાતર બધું કરવું પડે?
જૈનત્વનાં ગૌરવ નથી, જૈનશાસન પાગ્યાની કિંમત નથી, અરે ! આયત્વ પાગ્યાની કદર નહિ, તેથી સિદ્ધાંત બંધાય છે કે દેહને ખાતર બધું થાય. આ તો પિશાચી સિદ્ધાંત છે, દિવ્ય નહિ, માનવતાને સિદ્ધાંત ન કહેવાય. જમાને કે આવ્યો છે! કહે છે “માણસ માટે જનુને મારે, જનાવરને મારે!” કોડલીવર એાઈલ, લીવર એકસટ્રેકટ,... એ આજની દવા! ઈંડાં-માછલી શક્તિદાતા હૈવાની આજની કેળવણું! આજના રાક્ષસી કળને ઓળખે તે પણ સાવધાની-જાગતિ વધી જાય એવું ભૂલેચૂકે આજના ખતરામાં તણાતા નહિ. અભક્ષ્ય દવાઓ ખાઓ ને માને, કે “ આપણે ક્યાં હિંસા કરી છે? આ તે બજારમાં તૈયાર મળે જ છે, તે લઈ આવ્યા ને ખાધુંપણ એ બ્રાતિ છે. જેને મારનારા, મારવાનું કહેનારા, માંસ વેચનાર, માંસ ખાનારા, એ પીરસનારા,બધા જ હિંસક છે. ત્યાં લેશ્યા દૂર થાય છે, પરિણામ નિકુર બને છે.
ત્યારે જીવન જીવતાં આ સાચવવાનું મુખ્ય છે કે પરિગામ નિકદુર ન બનાવીએ.
એક ફલની છાલ છોલતાં પણ જો એમ થયું કે “એહ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org