________________
પાપ સેવતાં હૈિયે કે ફફડાટ ?
સુખ શી રીતે મળે? -
જીવોના ઉપર દયાભાવ ન હૈય? “આત્મવત સર્વભૂતેષુ” બીજા જીવેને આપણા જેવા જ સમજવાથી સહેજે દયાભાવ, સહાનુભૂતિ-ભાવ આવે. મનને એમ થાય કે –
બીજાને દુઃખ દેવાથી સુખ મળતું હોય એવા સુખની કશી જ કિંમત નથી.
એવું સુખ જનમમાં જાઓ, મારે ન જોઈએ; અને એમ સુખ મળે જ એ ક્યાં નિયમ છે? ઘણાય અભક્ષ્ય ખાનારા ને જવાની હિંસા કરનારા દુઃખમાં પીડાય છે. સુખ તે પુણયને આધીન છે. એવા પુણ્ય-પરાધીન સુખને કાંઈ પરપીડનથી નહિ આંચકી શકાય. જૂઠ-અનીતિથી સુખ મળવાની બમણું –
માણસ અનીતિ-અન્યાય કરી માને છે કે સુખ મળશે.” જઠ બેલી સુખ મેળવવા ઝખે છે પણ ખબર નથી કે સુખને એ ઉપાય જ નથી. “કાગનું બેસવું ને તાડનું પડવું' એ ન્યાયે જૂઠ-અનીતિ કરી અને સુખ મળ્યું કદાચ દેખાય, છતાં ત્યાં સમજવા જેવું છે કે સુખ તે પૂર્વનું પુણ્ય હતું તે મળ્યું. બાકી હિંસા-જૂઠ-અનીતિથી સુખ મળે નહિ, એમાં લલચાતા પહેલાં એ વિચારવું જોઈએ કે “જરા ખમ, આ હિંસાદિ કરવા છતાં રેગ ન ગયે તે? જૂઠ-અનીતિ કરવા છતાં પૈસા ન મળ્યા કે મળવા છતાં બીજે રસ્તે પૈસા ગયા તે? માનવતાને લજવે એવાં પાપ, ને પરલોક ભયંકર કરે એવાં દુષ્કૃત્ય, માથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org