________________
૯૬
શ્રી સમારાદિત્ય ॰ યશેાધરમુનિ ચરિત્ર
૨
(ર) બીજી રીતે જોઇએ તેા નવકારથી પુણ્ય વધે છે; એ સમાધિપ્રેરક સગવડ-સામગ્રી આપે છે, તેથી સમાધિ સુલભ બને છે.
(૩) એક નક્કી હકીકત છે કે ચિત્ત ગમે તેટલુ વિહ્વળ થયુ હોય, અસમાધિમાં પચુ હોય તે પણ હંમશઃ નવકારના પ્રત્યેક અક્ષર અને પદ્મ ઉપર મન કેન્દ્રિત કરી ચલાવવાથી પેલી અસમાધિ ભુલાઈને સમાધિને સ્થાન મળે છે.
(૪) ત્યારે નવકારમાં પરમેથ્રીને નમસ્કાર જે કરાયછેતે ભારે વિનચક છે, તેનાથી તેવા દુષ્ટ કર્યાંનુ નિયમન, અપનયન,દૂરી– કરણ થાય છે. તે થઈ જવાના લીધે સમાધિ સુલભ બને છે.
(૫) નમસ્કારમાં અરિહ'તાદિ પંચ પરમેષ્ઠી ભગવંતાનુ પ્રણિધાન થાય છે. એક અરિહંતમાત્રમાં ક્ષણ વાર પણ લાગેલુ ચિત્ત પ્રબળ ક ક્ષય કરી ભવ્ય સ્કૃતિ આપે છે, તો પછી પાંચે ચ પરમેષ્ઠીમાં પરાવાયેલ ચિત્તના ફળનુ પૂછતુ`જ શુ? એનાથી સુંદર સમાધિ મળે જ.
(!) નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠીના ગુણા યાદ કરતાં એ ગુણાની મમતા જાગે છે, ને એ ગુણેામાં ક્ષમા, સમતા, મહાવિરાગ, આત્મરમણતા વગેરે છે, એટલે એની યાદ આપણને સમાધિનું પ્રોત્સાહન આપે એ સ્વાભાવિક છે.
(૭) પરમેષ્ઠીને નમસ્કાર એ પરમેષ્ટીના ગુણાની અનુમેદના, એની અભિલાષા અને પ્રાર્થનાની મહાન સાધના આપે છે; એ પગ સમાધિને પ્રેરનાર બને છે...ઇત્યાદિ.
આ બધુ સૂચવે છે કે નવકારમાં સમાધિ ભરી પડી છે, માત્ર એને પ્રાપ્ત કરતાં આવડવુ' ોઇએ, પામવાની ગરજ જોઇએ, અને પ્રબળ પુછ્યા જોઇએ.
કર્મીના ઉદય આપણા કાબૂમાં નથી, પણ સમાધિ આપણા હાથમાં છે.
જીવનમાં સમાધિની મેાટી કિંમત છેઃ- -
ગમે તેવા પ્રસંગ ઉપસ્થિતિ થાય, પણ હૃદયમાં અસમાધિ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org